HindiVyakran

  • नर्सरी निबंध
  • सूक्तिपरक निबंध
  • सामान्य निबंध
  • दीर्घ निबंध
  • संस्कृत निबंध
  • संस्कृत पत्र
  • संस्कृत व्याकरण
  • संस्कृत कविता
  • संस्कृत कहानियाँ
  • संस्कृत शब्दावली
  • पत्र लेखन
  • संवाद लेखन
  • जीवन परिचय
  • डायरी लेखन
  • वृत्तांत लेखन
  • सूचना लेखन
  • रिपोर्ट लेखन
  • विज्ञापन

Header$type=social_icons

  • commentsSystem

દિવાળી વિશે નિબંધ ગુજરાતી - Diwali Essay in Gujarati

Diwali Essay in Gujarati :  Today, we are providing " દિવાળી વિશે નિબંધ ગુજરાતી " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12...

દિવાળી વિશે નિબંધ ગુજરાતી - Diwali Essay in Gujarati

Twitter

100+ Social Counters$type=social_counter

  • fixedSidebar
  • showMoreText

/gi-clock-o/ WEEK TRENDING$type=list

  • गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit यहां पढ़ें गम् धातु रूप के पांचो लकार संस्कृत भाषा में। गम् धातु का अर्थ होता है जा...

' border=

  • दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद - Do Mitro ke Beech Pariksha Ko Lekar Samvad Lekhan दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद लेखन : In This article, We are providing दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद , परीक्षा की तैयार...

RECENT WITH THUMBS$type=blogging$m=0$cate=0$sn=0$rm=0$c=4$va=0

  • 10 line essay
  • 10 Lines in Gujarati
  • Aapka Bunty
  • Aarti Sangrah
  • Akbar Birbal
  • anuched lekhan
  • asprishyata
  • Bahu ki Vida
  • Bengali Essays
  • Bengali Letters
  • bengali stories
  • best hindi poem
  • Bhagat ki Gat
  • Bhagwati Charan Varma
  • Bhishma Shahni
  • Bhor ka Tara
  • Boodhi Kaki
  • Chandradhar Sharma Guleri
  • charitra chitran
  • Chief ki Daawat
  • Chini Feriwala
  • chitralekha
  • Chota jadugar
  • Claim Kahani
  • Dairy Lekhan
  • Daroga Amichand
  • deshbhkati poem
  • Dharmaveer Bharti
  • Dharmveer Bharti
  • Diary Lekhan
  • Do Bailon ki Katha
  • Dushyant Kumar
  • Eidgah Kahani
  • Essay on Animals
  • festival poems
  • French Essays
  • funny hindi poem
  • funny hindi story
  • German essays
  • Gujarati Nibandh
  • gujarati patra
  • Guliki Banno
  • Gulli Danda Kahani
  • Haar ki Jeet
  • Harishankar Parsai
  • hindi grammar
  • hindi motivational story
  • hindi poem for kids
  • hindi poems
  • hindi rhyms
  • hindi short poems
  • hindi stories with moral
  • Information
  • Jagdish Chandra Mathur
  • Jahirat Lekhan
  • jainendra Kumar
  • jatak story
  • Jayshankar Prasad
  • Jeep par Sawar Illian
  • jivan parichay
  • Kashinath Singh
  • kavita in hindi
  • Kedarnath Agrawal
  • Khoyi Hui Dishayen
  • Kya Pooja Kya Archan Re Kavita
  • Madhur madhur mere deepak jal
  • Mahadevi Varma
  • Mahanagar Ki Maithili
  • Main Haar Gayi
  • Maithilisharan Gupt
  • Majboori Kahani
  • malayalam essay
  • malayalam letter
  • malayalam speech
  • malayalam words
  • Mannu Bhandari
  • Marathi Kathapurti Lekhan
  • Marathi Nibandh
  • Marathi Patra
  • Marathi Samvad
  • marathi vritant lekhan
  • Mohan Rakesh
  • Mohandas Naimishrai
  • MOTHERS DAY POEM
  • Narendra Sharma
  • Nasha Kahani
  • Neeli Jheel
  • nursery rhymes
  • odia letters
  • Panch Parmeshwar
  • panchtantra
  • Parinde Kahani
  • Paryayvachi Shabd
  • Poos ki Raat
  • Portuguese Essays
  • Punjabi Essays
  • Punjabi Letters
  • Punjabi Poems
  • Raja Nirbansiya
  • Rajendra yadav
  • Rakh Kahani
  • Ramesh Bakshi
  • Ramvriksh Benipuri
  • Rani Ma ka Chabutra
  • Russian Essays
  • Sadgati Kahani
  • samvad lekhan
  • Samvad yojna
  • Samvidhanvad
  • Sandesh Lekhan
  • sanskrit biography
  • Sanskrit Dialogue Writing
  • sanskrit essay
  • sanskrit grammar
  • sanskrit patra
  • Sanskrit Poem
  • sanskrit story
  • Sanskrit words
  • Sara Akash Upanyas
  • Savitri Number 2
  • Shankar Puntambekar
  • Sharad Joshi
  • Shatranj Ke Khiladi
  • short essay
  • spanish essays
  • Striling-Pulling
  • Subhadra Kumari Chauhan
  • Subhan Khan
  • Suchana Lekhan
  • Sudha Arora
  • Sukh Kahani
  • suktiparak nibandh
  • Suryakant Tripathi Nirala
  • Swarg aur Prithvi
  • Tasveer Kahani
  • Telugu Stories
  • UPSC Essays
  • Usne Kaha Tha
  • Vinod Rastogi
  • Vrutant lekhan
  • Wahi ki Wahi Baat
  • Yahi Sach Hai kahani
  • Yoddha Kahani
  • Zaheer Qureshi
  • कहानी लेखन
  • कहानी सारांश
  • तेनालीराम
  • मेरी माँ
  • लोककथा
  • शिकायती पत्र
  • हजारी प्रसाद द्विवेदी जी
  • हिंदी कहानी

RECENT$type=list-tab$date=0$au=0$c=5

Replies$type=list-tab$com=0$c=4$src=recent-comments, random$type=list-tab$date=0$au=0$c=5$src=random-posts, /gi-fire/ year popular$type=one.

  • अध्यापक और छात्र के बीच संवाद लेखन - Adhyapak aur Chatra ke Bich Samvad Lekhan अध्यापक और छात्र के बीच संवाद लेखन : In This article, We are providing अध्यापक और विद्यार्थी के बीच संवाद लेखन and Adhyapak aur Chatra ke ...

' border=

Join with us

Footer Logo

Footer Social$type=social_icons

  • loadMorePosts

Viral Gujarati

દિવાળી નિબંધ ગુજરાતીમાં | Diwali essay in gujarati

Diwali essay in gujarati : દિવાળી | દિવાળી નિબંધ ગુજરાતીમાં | દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં | diwali vishe nibandh gujarati ma | દિવાળી નો નિબંધ ગુજરાતી | diwali no nibandh gujarati ma | મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ ગુજરાતી | maro priya tahevar diwali essay in gujarati, Diwali vishe Nibandh Gujarati ma .

Here, I’m providing short and long essays on Diwali in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for higher classes who need to know about the topic. The language is kept very simple so that every student can very easily understand it.

દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં | maro priya tahevar diwali essay in gujarati

ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં બધાજ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.

દિવાળી ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં આવે છે. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ આસો મહિનાની અમાસના દિવસને દિવાળીના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે.

દિવાળી નિબંધ ગુજરાતીમાં or Diwali vishe Nibandh Gujarati ma

વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ અને એના બીજા દિવસ થી વિક્રમ સંવતનું નવું વર્ષ શરુ થાય છે. તેથી નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઊજવવામાં આવે છે.

રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી અને 14 વર્ષનો વનવાસ વિતાવ્યા પછી દિવાળીના દિવસે અયોધ્યા પરત ફર્યા. અયોધ્યા વાસીઓએ ભગવાન શ્રી રામના સ્વાગતમાં ઘેર ઘેર દિવા પ્રગટાવી રોશની કરી. અયોધ્યા વાસીઓએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કર્યું.

દર વર્ષે આસો મહિનાની શરૂઆતથી જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જાય છે. લોકો ઘરની સાફસફાઈ કરે છે. લોકો ઘરની દીવાલો અને બારીબારણાં પર રંગરોગાન કરાવે છે. લોકો દિવાળી માટે નવા કપડાં, ફટાકડા, સુશોભનની વસ્તુઓ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરે છે.

ઘણા લોકો જાતજાતના નાસ્તા અને અલગ અલગ મીઠાઈઓ ઘરે પણ બનાવે છે. લોકો દિવાળીની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે. દિવાળીના દિવસોમાં બજારમાં લોકોની ભીડ જામ થઇ જાય છે. દિવાળીના દિવસોમાં લોકો મકાનો અને દુકાનો પર વીજળીના તોરણોથી રોશની કરે છે.

દિવાળીમાં મોટી મોટી ઇમારતો પણ રોશનીથી ઝળહળી ઊઠે છે. સ્ત્રીઓ ઘરના આંગણામાં દિવા પ્રગટાવે છે. સ્ત્રીઓ ઘરની બહાર સુંદર રંગોળી પણ બનાવે છે. રંગોળીની સાથે સાથે સાથિયા પણ કરે છે. અમુક લોકો આખા ઘરને રોશની કરીને શણગારે છે.

દિવાળીનો તહેવાર એટલે પાંચ દિવસનો તહેવાર. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ. ધનતેરસ ના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. ધનતેરસે લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદીને શુભ માને છે. એટલે જ લોકો ધનતેરસ ના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદે છે.

કાળીચૌદસના દિવસે કાલિકામાતાની, ભૈરવની, હનુમાનદાદાની તથા ઘંટાકર્ણ મહાવીર ભગવાનની પૂજા થાય છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે. ચોપડા પૂજન કરીને ફટાકડા પણ ફોડે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને “સાલમુબારક” કહે છે.

લોકો નવા વર્ષમાં વડીલોને પગે લાગી ને આશીર્વાદ લે છે. તેઓ પોતાના સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. બેસતા વર્ષના દિવસે નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે આવેલા સગાસંબંધીઓ અને મિત્રોને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવેછે. દિવાળીમાં ખાવાની વાનગીઓમાં મઠિયા અને સુંવાળી ખૂબ જ પ્રખ્યાત છે.

ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈનું ભાવતું ભોજન જમાડે છે. અને ભાઈ બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે. દિવાળીમાં આપણે કોઈની સાથે મનદુઃખ થયું હોય તો પણ આપણે તે ભૂલી જઈને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવી જોઈએ. દિવાળી એ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે.

દિવાળીએ નાના બાળકોનો પ્રિય તહેવાર હોય છે. બાળકો દિવાળીની આતુરતાથી રાહ જોતા હોય છે. શાળાઓમાં પણ દિવાળીની રજાઓ આપવામાં આવે છે. બાળકોને દિવાળીમાં નવા નવા કપડાં પહેરવાની મજા પડી જાય છે. બાળકોને ફટાકડા ફોડવાની પણ ખૂબ મજા આવે છે. આમ, દિવાળીમાં બાળકો આનંદ આનંદ માં આવી જાય છે.

Read also:  15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

  • વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી

Read Also:  ઉનાળાની બપોર નિબંધ

દિવાળી વિશે 10 વાક્ય | દિવાળી વિશે પાંચ વાક્ય

  • દિવાળીનો તહેવાર દુનિયા માં રેહતા તમામ હિન્દુઓનો એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
  • દિવાળી ને દીપ નો ઉત્સવ પણ કહેવામાં આવે છે.
  • દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા તરફ પાછા ફર્યા હતા.
  • ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં અયોધ્યા ના લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો હતો.
  • દિવાળીનો તહેવાર દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.
  • દિવાળી ના દિવસે આખું ભારત પ્રકાશ થી ખૂબ જ જળહળી ઉઠ્યું હોય છે.
  • દિવાળીની સાંજે માતા લક્ષ્મીજી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે.
  • બાળકો તથા યુવાનો દિવાળી ના દીવસે ફટાકડા, ફુલઝર, બોમ્બ ફોડી તહેવાર નો આનંદ વ્યક્ત કરે છે.
  • આ દિવસે તમામ લોકો તેમના ઘરો, ઓફિસો અને કચેરીઓ વગેરેમાં દીપ પ્રગટાવે છે અને ખૂબ જ ફટાકડા ફોડે છે.
  • દિવાળી પર દરેક પાડોશી અને સંબંધીઓને વિવિધ પ્રકાર ની મીઠાઇ અને અન્ય ભેટ વગેરે એકબીજા ને આપે છે.

દિવાળી નું મહત્વ | diwali nu mahatva in gujarati

  • ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા હતા.

દિવાળી સુવિચાર | diwali nibandh gujarati

હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે ખૂબ અદ્ભુત ઉજવણીની બને, તમને જીવન માં હંમેશા સંપત્તિ અને સફળતા મળે. 🌷દિવાળીની શુભકામના🌷 દિવાળી નિબંધ ગુજરાતી
દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં, દિવાળીના તહેવાર પર, સૌને અભિનંદન.🌷 દિવાળી નિબંધ ગુજરાતી

દિવાળી નિબંધ ગુજરાતી | Diwali vishe Nibandh Gujarati ma

દિવાળી નિબંધ ગુજરાતી  essay std 9 તેમજ  દિવાળી નિબંધ ધોરણ 3 , 4, 7 અને દિવાળી નિબંધ ધોરણ essay std 10 માટે પણ ઉપયોગી છે.

I hope the above-provided essay would be helpful for you to understand the Diwali essay in Gujarati.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • શૈશવના સંસ્મરણો નિબંધ
  • ઉનાળાનો બપોર નિબંધ
  • નદીતટે સંધ્યા | નદીકિનારે સાંજ ગુજરાતી નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ
  • શિયાળાની સવાર નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળો - બળબળતા જામ્યા બપોર
  • ધરતીનો છેડો ઘર નિબંધ
  • વસંતઋતુ | વસંતનો વૈભવ નિબંધ
  • શરદ પૂર્ણિમા નિબંધ
  • દશેરા નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • નાતાલ વિશે નિબંધ
  • રથયાત્રા નિબંધ
  • દિવાળી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • હોળી નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • મહાશિવરાત્રી નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષાબંધન નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
  • મારો પ્રિય તહેવાર
  • કોરોના વાયરસ નિબંધ
  • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન
  • ધરતીનો છેડો ઘર
  • પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા
  • માતૃપ્રેમ | માં તે માં | માં
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
  • એક સૈનિકની આત્મકથા નિબંધ
  • એક નદીની આત્મકથા
  • એક ખેડૂતની આત્મકથા
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા
  • એક રૂપિયાની આત્મકથા
  • એક ચબુતરાની આત્મકથા
  • નિશાળનો બાંકડો બોલે છે...
  • એક શિક્ષિત બેકારની આત્મકથા
  • એક વડલાની આત્મકથા
  • એક ભિખારીની આત્મકથા
  • એક ફૂલની આત્મકથા
  • એક છત્રીની આત્મકથાા
  • એક ઘડિયાળની આત્મકથાા
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા
  • જો હું વડાપ્રધાન હોઉં તો...
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy

દિવાળી નિબંધ ગુજરાતી | Diwali Essay in Gujarati [PDF]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો દિવાળી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Diwali Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં દિવાળી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

દિવાળી વિષય પર નિબંધ

નીચે આપેલ દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં  100, 200 અને 500  શબ્દોમાં નિબંધ ધોરણ  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

દિવાળી વિશે ગુજરાતીમાં  નિબંધ | Diwali Essay in Gujarati

  • પ્રસ્તાવના
  • દિવાળીની પૂર્વ તૈયારી 
  • દિવાળીના મુખ્ય પાંચ દિવસોનું મહત્ત્વ 
  • દિવાળીની  ઉજવણી
  • ઉપસંહાર

નીચે આપેલ દિવાળી વિશે ગુજરાતીમાં  150   શબ્દોમાં નિબંધ ધોરણ  6 ,  7  અને  8  માટે ઉપયોગી થશે.

દિવાળી નિબંધ: ધોરણ 6 થી 10 

નીચે આપેલ દિવાળી વિશે ગુજરાતીમાં  250   શબ્દોમાં નિબંધ ધોરણ  3, 4  અને  5  માટે ઉપયોગી થશે.

દિવાળી અથવા દીપોત્સવ પર્વ નિબંધ: ધોરણ 5 થી 10 

દિવાળી ગુજરાતી નિબંધ pdf download, દિવાળી નિબંધ ગુજરાતી વિડીયો :, conclusion :, disclaimer :.

  • શિયાળાની સવાર નિબંધ 
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિષે નિબંધ
  • માતૃપ્રેમ / માં તે માં નિબંધ
  • વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ નિબંધ
  • પરિશ્રમ એ જ પારસમણી નિબંધ 
  • 501+ ગુજરાતી તળપદા શબ્દો

Post a Comment

Diwali Essay in Gujarati | દિવાળી નિબંધ ( Best 3 )

Shivam Rajput

  • 19 March 2023

દિવાળી નિબંધ 

   (diwali essay in gujarati).

Best Diwali Essay in Gujarati

દરેક સમાજમાં અલગ અલગ તહેવારો ઉજવામાં આવે છે અને તહેવારો દ્વારા દરેક સમાજ પોતાની ખુશી એક સાથે વ્યક્ત કરે છે. હિન્દુઓના મુખ્ય તહેવારો રક્ષાબંધન, હોળી, દશેરા અને દિવાળી છે. તેમાંથી દિવાળી સૌથી મહત્વનો તહેવાર છે. આ ઉત્સવનું નામ પડતાં જ મનમાં મોર નાચવા લાગે છે. રોશનીનો તહેવાર હોવાથી, આ તહેવાર આપણા બધાના હૃદયને પ્રકાશિત કરે છે.

કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. અમાવસ્યાની કાળી રાત અસંખ્ય દીવાઓથી ચમકવા લાગે છે. કહેવાય છે કે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા, જેમાં અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ખુશીથી નાચી ઉઠીયા હતા.

શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુર નામના રાક્ષસનો પણ વધ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો. આ દિવસ ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ પણ છે. આ બધા કારણોસર આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ.

લગભગ તમામ ધર્મના લોકો આ તહેવાર ઉજવે છે. આ તહેવારના આગમનના ઘણા દિવસો પહેલા, ઘરોને પ્લાસ્ટર અને શણગારવાનું શરૂ થાય છે.

નવા કપડા બને છે, મીઠાઈઓ બનાવવામાં આવે છે. વરસાદ પછીની ગંદકી ભવ્યતા અને સ્વચ્છતામાં ફેરવાઈ જાય છે.દરેક ઘર લક્ષ્મીજીના આગમનમાં ઝગમગાટ થાય છે.

આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવાર ધનતેરસથી ભાઈ દૂજ સુધી ચાલુ રહે છે. ધનતેરસના દિવસે વેપારી અને ધંધા કરનારઓ હિસાબના નવા ચોપડા બનાવે છે. બીજા દિવસે નરક ચૌદસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. અમાવાસ્યાના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.

પતાસાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. નવા વસ્ત્રો પહેરવામાં આવે છે. સ્પાર્કલર્સ, ફટાકડા છોડવામાં આવે છે. અસંખ્ય દીવાઓની રંગબેરંગી રોશની મનને મોહી લે છે. દુકાનો, બજારો અને ઘરોમાં સજાવટ રહે છે.

બીજા દિવસે બેસતું વર્ષ હોય છે. તે દિવસે એકબીજાને ગળે લગાવીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવે છે. ઘરોમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. લોકો નાના-મોટા, અમીર-ગરીબનો ભેદ ભૂલીને સાથે મળીને આ તહેવાર ઉજવે છે.

દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવે છે. નવું જીવન જીવવાનો ઉત્સાહ પૂરો પાડે છે. કેટલાક લોકો આ દિવસે જુગાર રમે છે જે ઘર અને સમાજ માટે ખૂબ જ ખરાબ બાબત છે.

આપણે આ દુષ્ટતાથી બચવું જોઈએ. ફટાકડાને કાળજીપૂર્વક ફોડવા જોઈએ. આપણાં કોઈ પણ કૃત્ય અને વર્તનથી કોઈને દુઃખ ન પહોંચે એનું ધ્યાન રાખવું જોઈએ, તો જ દિવાળીના તહેવારની ઉજવણી સાર્થક થશે.

હું અપેક્ષા રાખું છું કે અમારો  દિવાળી  નિબંધ તમને ખૂબ ગમ્યો હશે. દિવાળી નિબંધ ( Diwali Essay in Gujarati  )   તમને પરીક્ષા માટે ખુબ ઉપયોગી બનશે.આવા ઘણા બધા રસપ્રદ નિબંધો અમારા બ્લોગમાં રાખવામાં આવીયા છે તે પણ તમે વાંચી શકો છો.જો તમને ખરેખર આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો આજે જ તમારા મિત્રો સાથે શેર કરો.તમારી એક કમેન્ટ, લાઈક અને શેયર અમને આવી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરક બળ આપે છે.

તમે આ પણ વાંચી શકો છો 

Narendra Modi Essay in Gujarati

Nari Tu Narayani Essay in Gujarati

Mahatma Gandhi Essay in Gujarati

Garvi Gujarat Essay in Gujarati

Matruprem Essay in Gujarati

                          

નિબંધ લખવાનાં સ્ટેપ્સ અહીં આપેલા છે (Steps for Essay Writing)

વિષય પસંદ કરો, બ્રેઈનસ્ટોર્મ અને રિસર્ચ.

વિચારોનું મંથન કરીને અને સંશોધન કરીને તમારા વિષય વિશેની માહિતી એકઠી કરો. માહિતી એકત્ર કરવા માટે શૈક્ષણિક જર્નલ્સ, પુસ્તકો અને પ્રતિષ્ઠિત વેબસાઇટસ જેવા વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરો.

થીસીસ સ્ટેટમેન્ટ બનાવો

એક સ્પષ્ટ અને સંક્ષિપ્ત થીસીસ સ્ટેટમેન્ટ બનાવો જે તમારા નિબંધનો હેતુ અને તમે જે મુખ્ય લખાણ કરશો તે સમજાવે.

એક રૂપરેખા બનાવો

તમારા વિચારોને એક રૂપરેખામાં ગોઠવો જેમાં પરિચય, મુખ્ય ફકરા અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે. આ તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે તમારા નિબંધમાં તાર્કિક પ્રવાહ છે.

ધ્યાન ખેંચે તેવા પ્રારંભિક વાક્યથી પ્રારંભ કરો જે વાચકને આકર્ષિત કરે છે અને વિષયનો પરિચય આપે છે. તમારા થીસીસ સ્ટેટમેન્ટ માટે પૃષ્ઠભૂમિ માહિતી અને સંદર્ભ પ્રદાન કરો.

દરેક ફકરાએ એક જ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તમારા થીસીસ સ્ટેટમેન્ટને સમર્થન આપે છે. તમારી દલીલને સમર્થન આપવા માટે પુરાવા અને ઉદાહરણોનો ઉપયોગ કરો અને તમારા સ્ત્રોતોને યોગ્ય રીતે ટાંકવાની ખાતરી કરો.

નિષ્કર્ષ લખો

તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપો અને તમારા થીસીસ સ્ટેટમેન્ટને નવી રીતે ટૂંકમાં લખો. વધુ સારો દેખાવ કરવા કરવા માટે અંતિમ વિચાર અથવા પ્રશ્ન લખી વાચક પર છોડી દો.

સુધારો અને સંપાદિત કરો

તમારા નિબંધની સમીક્ષા કરો કે તે સુવ્યવસ્થિત, સુસંગત અને ભૂલ-મુક્ત છે તેની ખાતરી કરો. વ્યાકરણ અને જોડણીની ભૂલો માટે તપાસો અને ખાતરી કરો કે તમારા વિચારો સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

તમારો નિબંધ સબમિટ કરો

એકવાર તમે તમારા નિબંધથી સંતુષ્ટ થઈ જાઓ, તમારા પ્રશિક્ષક અથવા પ્રકાશક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર તેને સબમિટ કરો.

ગુજરાતી નિબંધ  (gujarati nibandh)  ના પ્રકાર

(૧)  વિવર્ણનાત્મક નિબંધ, (૨)  વર્ણનાત્મક નિબંધ, (૩)  ભાવનાત્મક નિબંધ, (૪)  ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે, (૫)  વિચારશીલ નિબંધ, નિબંધ લખવા માટેના સવાલ જવાબો (f&q for essay writing), નિબંધ શું છે.

નિબંધએ એક લેખિત કાર્ય છે જે કોઈ વિષય અથવા મુદ્દાની દલીલ, વિશ્લેષણ અથવા મૂલ્યાંકન રજૂ કરે છે. તેમાં સામાન્ય રીતે પરિચય, મુખ્ય ફકરા અને નિષ્કર્ષનો સમાવેશ થાય છે.

નિબંધનો હેતુ શું છે?

નિબંધનો હેતુ વિષયનું સુસંગત અને સારી રીતે સમર્થિત દલીલ અથવા વિશ્લેષણ રજૂ કરવાનો છે. નિબંધોનો ઉપયોગ ઘણીવાર વિદ્યાર્થીના જ્ઞાન અને વિષયની સમજને દર્શાવવા, અન્ય લોકોને ચોક્કસ દૃષ્ટિકોણથી સમજાવવા અથવા વ્યાપક શૈક્ષણિક પ્રવચનમાં યોગદાન આપવા માટે કરવામાં આવે છે.

કેટલા પ્રકારના નિબંધો છે?

નિબંધોના ઘણા વિવિધ પ્રકારો છે, જેમાં દલીલાત્મક નિબંધો, વર્ણનાત્મક નિબંધો, એક્સપોઝિટરી નિબંધો અને પ્રેરક નિબંધોનો સમાવેશ થાય છે. દરેક પ્રકારના નિબંધનો પોતાનો હેતુ અને માળખું હોય છે.

તમે નિબંધ કેવી રીતે લખશો?

નિબંધ લખવા માટે, તમારે વિષય પર તમારા વિચારોનું સંશોધન અને આયોજન કરીને શરૂઆત કરવી જોઈએ. પછી, તમારી લેખન પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે એક રૂપરેખા બનાવો. એક પરિચય લખો જે વાચકનું ધ્યાન ખેંચે અને તમારા થીસીસ સ્ટેટમેન્ટને સ્પષ્ટપણે જણાવે. મુખ્ય ફકરાઓમાં, તમારી દલીલ માટે પુરાવા અને સમર્થન પ્રદાન કરો. છેલ્લે, એક નિષ્કર્ષ લખો જે તમારા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપે.

નિબંધ કેટલો લાંબો હોવો જોઈએ?

નિબંધની લંબાઈ સોંપણી અને શિક્ષકની જરૂરિયાતોને આધારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે, નિબંધો થોડા ફકરાઓથી લઈને કેટલાક પૃષ્ઠો સુધીના હોઈ શકે છે. શિક્ષક અથવા અસાઇનમેન્ટ સૂચનાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ કોઈપણ માર્ગદર્શિકાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.

Leave a Reply Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Name  *

Email  *

Add Comment  *

Save my name, email, and website in this browser for the next time I comment.

Post Comment

Learn in Gujarati

મારો પ્રિય તહેવાર નિબંધ- My Favorite Festival Essay in Gujarati

નમસ્તે મિત્રો, આજ આપણે આ બ્લોગ મા એક સરસ નિબંધ વિષે જોવાના છીએ, જેનું નામ છે My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ. આ આર્ટિકલ માં ખુબ સરસ બે થી ત્રણ નિબંધ આપણે જોઈશું.

કોઈ પણ પવિત્ર તહેવાર હિન્દુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે જીવન નો ખુબ મહત્વ નો ભાગ માનવામાં આવે છે.અને તેથીજ બધા વિદ્યાર્થી માટે પણ કોઈ પણ તહેવાર નો નિબંધ ખુબ ઉપીયોગી હોય છે, જે પરીક્ષામાં વારં વાર પુછાતો હોય છે. આ કારણે અમે અહીં આજ થોડા મારો પ્રિયા તહેવાર (My Favorite Festival Essay in Gujarati) નિબંધ ના ઉદાહરણ આપ્યા છે, જે તમને ખુબ જ મદદરૂપ થશે.

ગુજરાત માં બધા લોકો ને અલગ અલગ તહેવાર ગમતા હોય છે . જેમકે બાળકો ને ઉત્તરાયણ, દિવાળી અને હોળી ખુબ ગમતા હોય છે. જયારે યુવાનો ને વૃદ્ધ ને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ગમતા હોય છે. અહીં અમે બધા તહેવાર ના એક એક ઉદાહરણ નિબંધ આપેલા છે, જે તમને ગમશે.

My Favorite Festival Essay in Gujarati or Maro Priya Tehvar Essay, Nibandh in Gujarati (મારો પ્રિય તહેવાર નિબંધ)

બધા જ લોકો ના પ્રિય તહેવાર અલગ અલગ હોય છે, જેમકે કોઈ ને દિવાળી ગમે છે, તો કોયને હોળી. કોઈ ને ઉત્તરાયણ ગમે છે તો કોઈ ને નવરાત્રી. ભારત અને ગુજરાત માં એટલા તહેવારો ઉજવાવામાં આવે છે, કે બધા ના નિબંધ તો અહીં આપવા શક્ય નથી. પણ થોડા નિબંધ અમે નીચે આપવાની કોશિશ કરી છે, જે તમને જરૂર ગમશે.

Diwali My Favorite Festival Essay in Gujarati- (દિવાળી મારો પ્રિય તહેવાર નિબંધ)

દિવાળી એ ભારત નો અને ગુજરાત નો સૌથી મોટો તહેવાર છે, એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે દરેક ના ઘરે ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, ભારત ના દરેક લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે, અને બાળકો અને યુવાનો ની વાત કરીએ તો, તે સાથે મળીને હસી ખુશી થી ફટાકડા ફોડે છે.

દિવાળી એ ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ ભારતની બહાર રહેતા અન્ય લોકો માટે પણ ખુબ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. બધાજ ભારતીય લોકો દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવે છે. દિપાવલી નિમિત્તે શાળાઓ અને કોલેજોમાં એક લાંબી રજા અથવા વેકેશન હોય છે, જેને દિવાળી નું વેકેશન કહેવાય છે.

diwali essay in gujarati

આ સમયે મોટા ભાગની શાળા કોલેજોમાં નિબંધ લેખન અને વકૃત્વ સપર્ધા નું આયોજન કરવામાં આવ્યું હોય છે, મેં જોયું છે કે આ દિવસો માં ક્યાંક તો હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.દિવાળી ના દિવસે બજારોને અદ્ભુત દેખાવ આપવા માટે દુલ્હનની જેમ લાઈટોથી સજાવવામાં આવેલી હોય છે. આ દિવસે બજારમાં મીઠાઇ અને કપડાંની દુકાનોની ખુબ ભીડ જામેલી જોવા મળે છે. બાળકો, વૃધો અને યુવાનો બજારમાંથી નવા કપડા, ફટાકડા, મીઠાઇ, ભેટ, અને રમકડા ખરીદતા હોય છે.

તેના પછીના દિવસે નવું વર્ષ ઉજવવા માં આવે છે, જેમાં બધા લોકો પોતાના સાગા સંબંધી અને મિત્રો ના ઘરે જાય છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ આપણું નવું વર્ષ છે, અને સમગ્ર ગુજરાત માં પણ આજ દિવસ ને નવા વર્ષ તરીકે ઉજવી અને નવી શરૂવાત કરવા માં આવે છે.

Holi My Favorite Festival Essay in Gujarati (હોળી મારો પ્રિય તહેવાર નિબંધ)

ભારત માં દર વર્ષે હોળી ફાગણ સુદ પુનમને દિવસે હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ તહેવાર પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. જેમાં હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ રાજા હતો, અને તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો માનીતો ભક્ત હતો. પરંતુ તેના પિતા ભગવાનના ક્રૂર અને વિરોધી હતા. તેમને પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન ને ભજે એ ન ગમતું હતું. હિરણ્યકશિપુની એક બહેન હતી, જેનું નામ હોલિકા હતું. તેની પાસે અગ્નિ પણ બાળી ન શકે એવી ઓઢણી નું વરદાન હતું.

પ્રહલાદને મારી નાંખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાંઓની ચિતા પર ખુદ બેસી ગઈ. ત્યાર પછી ચિતા સળગાવવામાં આવી અને ભગવાન દ્વારા એક ચમત્કાર થયો, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદ બચીગયો. આમ સત્ય અને ભગવાન ની ભક્તિનો ફરી એક વાર વિજય થયો. આ પૌરાણિક પ્રસંગની યાદ માં હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

best holi essay in gujarati

હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા અને ખજૂર જેવી વસ્તુ ખાય છે. હોળી ના દિવસે ગામને પાદરે કે શેરીને નાકે સાંજ ના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાં બધા લોકો હોળીની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધુળેટી તરીકે ઉજવવા માં આવે છે, તે દિવસે એકબીજા પર ગુલાલ અને અલગ અલગ રંગો છાંટી અને આનંદ કરવામાં આવે છે. અને પછી તો આ સમગ્ર માહોલ રંગનો ઉત્સવ બની જાય છે.

ધુળેટી ના દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટે છે. જયારે બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને કલર વાળા બગાડે છે. એટલે જ હોળીનો તહેવાર બાળકોને અતિ પ્રિય હોય છે. આ તેહવાર દરેક જાતિ ના લોકો સાથે મળીને ઉજવાઈ છે, એટલે જ આ તહેવાર ભાઈચારા નું પ્રતીક માનવામાં આવે છે.

Uttarayan My Favorite Festival Essay in Gujarati (ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ)

હિન્દુ ધર્મના બધા તહેવારોમાં મકરસંક્રાંતિ એ ગુજરાત નો એક મહત્વ નો તહેવારો છે. આ ઉત્સવ બધાજ લોકો ખૂબ આનંદ અને ખુશીથી ઉજવે છે. દર વર્ષે 14 જાન્યુઆરી એ સૂર્ય સ્થિતિ ને આધારે ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવે છે. ભારત માં અને ગુજરાત માં દરેક લોકો વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન અને સૂર્યદેવને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. આ તિથિ એ સૂર્ય મકર રાશિ માં પ્રવેશતો હોવાથી આ દિવસ ને મકરસક્રાંતિ પણ કહેવામા આવે છે.

મકરસંક્રાંતિ શબ્દનો અર્થ મકર અને સંક્રાંતિ એમ બે શબ્દો જોડાઈ ને બનેલો છે. મકરનો અર્થ મકર રાશિ છે, અને સંક્રાંતિનો અર્થ એ સંક્રમણ છે. જે મકર સંક્રાંતિને મકર રાશિ માં સૂર્યના સંક્રમણ તરીકે બનાવે છે. હિન્દુ ધર્મ અનુસાર આ એક ખુબ પવિત્ર દિવસ છે.

uttarayan essay in gujarati

ગુજરાત માં આ તહેવાર ના દિવસે લોકો સવારે ગાયો ને ઘાસ ખવરાવે છે, અને તહેવાર ની ઉજવણી કરવા પતંગ ઉડાડે છે. ગુજરાત માં આ તહેવાર પતંગ નો તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ કારણે જ ઉત્તરાયણ બાળકો, યુવાનો થી માંડીને વૃધો સુધી બધાને ખુબ જ ગમે છે. બાળકો તો દર વર્ષે આ દિવસ ની રાહ જોતા હોય છે, અને ઘણા દિવસો પેહલાથી પોતાના માટે પતંગ અને દોરી ની ખરીદી કરી લે છે.

આ દિવસ પેહલા પણ બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ પ્રકારની દોરી જોવા મળે છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરની છત ઉપર જય પતંગ ચગાવે છે. જયારે અમુક લોકો અલગ અલગ ગીતો વગાડે છે, આ દિવસે આકાશ રંગબેરંગી પતંગ થી ઘેરાયેલું જોવા મળે છે.

કોઈ નો પતંગ કપાતા લોકો ખુબ જોરથી રાડો પાડે છે, જેની મજા જ કઈક અલગ છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા આકાશ માં છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે. જયારે હાલમાં ગુબારા પર ગુજરાત સરકાર એ પ્રતિબંધ મુકેલ છે.

My Favorite Festival Essay in Gujarati PDF (મારો પ્રિય તહેવાર નિબંધ પીડીએફ)

તમને ઉપર ત્રણ સુંદર નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF File માં જોતા હોય તો નીચે ના બટન પર કરો, જ્યાં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરેલી છે. અન્ય રીતે જો તમે Google Chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરી અને તમે જાતે જ આ article ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેના સરળ પગલાં આપેલા છે.

  • વિકલ્પ અથવા 3 ડોટ પર ટેપ કરો, જે ઉપરના જમણા ખૂણે છે.
  • તમે ચોક્કસ પૃષ્ઠ માટે PDF બનાવી શકો છો
  • Ctrl + P દબાવો અથવા Print પર ક્લિક કરો
  • ફાઇલ સેવ ડેસ્ટિનેશન સેટ કરો
  • સેવ બટન પર ક્લિક કરો
  • PDF તરીકે સાચવો

આ નિબંધ પણ જરૂર વાંચો

  • 26મી જાન્યુઆરી નિબંધ- January Essay in Gujarati
  • મહાત્મા ગાંધી નિબંધ- Mahatma Gandhi Essay in Gujarati
  • રક્ષાબંધન નિબંધ- Raksha Bandhan Essay in Gujarati
  • વૃક્ષ બચાવો નિબંધ- Save Tree Essay in Gujarati
  • દિવાળી વિષે નિબંધ ગુજરાતી માં- Diwali Essay in Gujarati
  • મારા પ્રિય શિક્ષક નિબંધ- My Favorite Teacher Essay In Gujarati
  • સિંહ વિષે નિબંધ- Lion Essay in Gujarati
  • વાઘ વિષે નિબંધ- Tiger Essay in Gujarati
  • પાણી બચાવો નિબંધ- Save Water Essay In Gujarati
  • “મારી શાળા” નિબં- My School Essay In Gujarati
  • “ઉત્તરાયણ નિબંધ”- Uttarayan Essay In Gujarati
  • “મોર વિશે નિબંધ”- Peacock Essay In Gujarati
  • “હોળી વિશે નિબંધ”- Holi Essay In Gujarati
  • “ગાય” વિશે નિબંધ- Cow Essay In Gujarati
  • માતૃપ્રેમ નિબંધ- Matruprem Essay In Gujarati
  • My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ
  • કોરોના વાયરસ નિબંધ ગુજરાતીમાં- Coronavirus Essay In Gujarati
  • નરેન્દ્ર મોદી વિશે નિબંધ- Narendra Modi Essay In Gujarati
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ- Swachhta Tya Prabhuta Nibandh In Gujarati
  • કમ્પ્યુટર વિશે નિબંધ- Computer Essay In Gujarati

નિબંધ કેટલા શબ્દો નો હોવો જોઈએ?

આ વસ્તુ ભણતરના ધોરણ ઉપર નિર્ભર હોય છે. 1 થી 5 ધોરણ સુધી મુખ્ય પણે 100 થી 200 શબ્દો ના નિબંધ ઉપીયોગી થતા હોય છે, જયારે ધોરણ 5 થી10 માં તમારે 300 થી 500 શબ્દો ના નિબંધ લખવાની જરૂર છે. ધોરણ 12 અને કોલેજ માં 800 શબ્દો સુધી ના નિબંધ પુછાઈ શકે છે.

હું મારા નિબંધની સ્પષ્ટતા કેવી રીતે સુધારી શકું?

પ્રથમ, તમારો નિબંધ તમારી જાતે મોટેથી વાંચો. તે વિચિત્ર લાગે છે, પરંતુ તે ઘણાં બધાં વાક્યો શબ્દરચના, વિચિત્ર સંક્રમણો, વગેરેને પકડે છે. જો તમે જે લખો છો તે મોટે ભાગે અર્થ પૂર્ણ નથી, તો તેને બદલો! જો તમને કહેવામાં આવે કે તમારો નિબંધ અસ્પષ્ટ છે, તો તમારા મુખ્ય ફકરાઓના વિષયના વાક્યો જુઓ અને જુઓ કે તેઓ તમારા થીસીસ સાથે મેળ ખાય છે કે કેમ. તમારો નિબંધ નું માળખું અવ્યવસ્થિત હોઈ શકે છે અને તેને પાછું લાવવા માટે તમારે મુખ્ય વાક્યોમાં ફેરફાર કરવો પડશે.

નિબંધમાં મારે સૌથી વધુ શું ધ્યાન આપવું જોઈએ?

જો તમે મોડા છો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા નિબંધ બનાવવા માટે સમય નથી, તો વ્યાકરણ પર સ્પષ્ટ સંગઠન રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમને વ્યાકરણના મુદ્દાઓ માટે ચોક્કસપણે ધ્યાન કરવામાં આવશે, જો તમારી પાસે સ્પષ્ટ થીસીસ અને તાર્કિક સંસ્થા છે, તો તે તમને નિબંધની આપત્તિથી બચાવશે. જો તમે સમય વિશે ચિંતિત હોવ તો પણ, તમારા વિચારોને ગોઠવવા માટે રૂપરેખા બનાવવાનો પ્રયાસ કરો.

હું નિબંધના સ્ત્રોતોને યોગ્ય રીતે કેવી રીતે ગોતું?

તે તમે જેના વિશે લખી રહ્યા છો તેના પર આધાર રાખે છે. અહીં અમુક વિષયો માટે તમારે જાતે કોઈ પણ માધ્યમ થી શોધ કરવી પડશે, જેમાં બુક્સ અને ઈન્ટરનેટ નો સમાવેશ થઇ શકે છે. આ સમયે તમારે વિષય બાબતે યોગ્ય માહિતી મેળવી અને પોતાના શબ્દોમાં વર્ણન કરવાનું છે.

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

હું આશા રાખું છું કે તમને My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ 2022 આર્ટિકલ ગમ્યો હશે અને આ નિબંધ ના ઉદાહરણ બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. ગુજરતી અને અંગ્રેજી ભાષામાં અદ્ભુત માહિતી અને આવીજ અવનવી સામગ્રી મેળવવા માટે અમારા બ્લોગ www.gujarati-english.com ની નિયમિત મુલાકાત લેતા રહો અને અમને Facebook , Instagram , Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Essay Topics

દિવાળી પર નિબંધ | 3 Best Diwali Essay In Gujarati

નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ Essay Topics માં સ્વાગત છે. આજના આર્ટિકલ “દિવાળી પર નિબંધ (Diwali Essay In Gujarati)” માં આપણે ખુબ સરસ એવા 3 નિબંધના ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. આશા છે કે આ ઉદાહરણ તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપીયોગી સાબિત થશે.

દિવાળી નો તહેવાર તમામ હિન્દુ ધર્મના લોકો માટે એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે, જેને સમગ્ર દેશ અને વિદેશમાં રાહત ભારતીયો દ્વારા ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે. આ ઉદાહરણ તમને ગમે અને ઉપીયોગી લાગે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો.

Table of Contents

દિવાળી પર નિબંધના ઉદાહરણ (Examples of Diwali Essay In Gujarati)

દિવાળી અથવા દીપાવલી એ પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે અને તે હિન્દુ, જૈન અને શીખો દ્વારા ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે છે અને આસો મહિનામાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક, દિવાળી અંધકાર પર પ્રકાશની આધ્યાત્મિક જીત, અનિષ્ટ પર સારા અને અજ્ઞાનતા પર જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે.

તેથી, ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં દિવાળી પર નિબંધ શોધવા માટે Google પર સર્ચ કરે છે. અમે ખાસ કરીને આ Article તમામ વિદ્યાર્થીઓ માટે પ્રકાશિત કરેલો છે, જ્યાં તમે દિવાળી વિશે નિબંધ લખવા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. દિવાળીનો તહેવાર શું છે, દીપાવલીનું મહત્વ શું છે, દીપાવલી શા માટે ઉજવવી જોઈએ, દિવાળી ઉજવવાનું કારણ શું છે, દીપાવલીનો અર્થ શું છે.

500 શબ્દોનો દિવાળી પર નિબંધ (500 Word Diwali Essay In Gujarati)

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. આપણા દેશમાં દર વર્ષે અનેક ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને અન્ય તહેવારો ઊજવવામાં આવે છે. એક ધારા જીવનથી કંટાળેલા માનવીને તહેવારોની ઉજવણીથી આનંદ, ઉલ્લાસ અને તાજગીનો અનુભવ થાય છે.

દિવાળી એટલે દીપોત્સવ એ ભારતનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર હિન્દૂ કેલેન્ડર અનુસાર દર વર્ષે આસો મહિનામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે આ તહેવાર ધનતેરસથી લાભપાંચમ સુધી, એટલે કે પૂરા એક અઠવાડિયા સુધી ઊજવાય છે. ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને શ્રી રામ, લક્ષ્મણ અને સીતાએ દિવાળીના દિવસે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો હતો. તમામ અયોધ્યાના લોકો એ ધેર ધેર દીવા પ્રગટાવી શ્રી રામ, લક્ષ્મણ અને સીતા પુનરાગમનનો આનંદ મનાવ્યો હતો અને ત્યારથી દર વર્ષે દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઊજવાય છે.

વિકમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ. એના બીજા દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ ધાય છે. તેની ખુશાલીમાં તમામ હિન્દૂ ધર્મના લોકો દ્વારા આ તહેવાર ઊજવાય છે. નવરાત્રિ પૂરી થતાં જ લોકો દિવાળીના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત થઇ જાય છે. તઓ પોતાના ઘરની સફાઈ કરે છે. ઘરની દીવાલો અને બારીબારણાં ને નવો કલર કરવામાં આવે છે. નવા કપડા, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓ ઘરમાં આવવા લાગે છે.

ભારતમાં તમામ કર્મચારોઓ ને આ સમયે બોનસ આપવામાં આવે છે, જેથી તે આપણા મુખ્ય તહેવાર ને ધામ ધુમ અને જોશ થી ઉજવી શકે. ધનતેરસથી જ તમામ ઘરે દીવા પ્રગટાવવાની સુરુવાત થઇ જાય છે, જેથી તમામ જગ્યા પ્રકાશ થી જળહળી ઉઠે છે. આ સિવાય સરકારી કચેરી અને બિલ્ડિંગોમાં લાઇટિંગ કરવામાં આવે છે, જેથી તમામ શેહરો એક નવી રોનક જોવા મળે છે.

diwali essay in gujarati- દિવાળી પર નિબંધ

આ સમયે બાળકોને વેકેશન હોય છે. તેઓ આ દિવસે નવાં કપડાં પહેરીને તથા ફટાકડા કોડીને આનદ માણે છે. દિવાળોના તહેવારમાં ધનતેરસ, કાળીચોદસ, દિવાળી, બેસતા વર્ષ, ભાઈબીજ અને લાભ પાચમના દીવસોનું એક વિશેષ મહત્ત્વ હોય છે.

ધનતેરસના દિવસે લક્ષ્મીનું અને કાળીચોદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. તે હિન્દૂ સંસ્કૃતિ અનુસાર વર્ષનો છેલ્લો દિગસ છે. બેસતા વર્ષના દિવસે લોકો વહેલી સવારે તેયાર થઈને મંદિરે ભગવાન ને પગે લાગવા જાય છે. ઘણા મંદિરોમાં આ દિવસે ભગવાનની મૂર્તિ પાસે અન્નકોટ ધરવામાં છે.

આ સિવાય લોકો પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. તેમનું મીઠાઈ ખવડાવી અને સ્વાગત કરે છે. ભાઈબોજના દિવસે બહેનને ઘેર ભાઈઓ જમવા માટે જાય છે. બહેન પોતાના ભાઈ માટે સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવે છે. ભાઈ પોતાની બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે.

લાભ પાંચમના દિવસને શુભ માનવામાં આવે છે, જેથી સૌ પોતપોતાના ધંધાનું મુહૂર્ત કરે છે. દિવાળી આપણા દેશ અને વિશ્વનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીમાં ખુબ ખરીદી થતી હોવાથી દુકાનદારોને સારી કમાણી થાય છે. વળી, આ દિવસોમાં અનેક કામો મળી રહેતાં હોવાથી કારીગર વર્ગને પણ ઘણો લાભ થાય છે. તેથી દરેક લોકો આતુરતાથી દિવાળીની રાહ જોતા હોય છે.

દિવાળીની રજાઓમાં કેટલાક લોકો પ્રવાસે પણ જાય છે. બેસતા વર્ષના દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે, તેની સાથે આપણા નવા સંબંધો પણ શરૂ થાય છે. કોઈની સાથે મન દુઃખ થયું હોય તો તે ભૂલી જઈ અને લોકો નવા સબંધની શરૂવાત કરે છે. આ દિવસે અંતરનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે.

આવા પર્વની ઉજવણી સાથે સાથે આપણે એક બીજાને સમજી અને મદદરૂપ થવું જોઈએ. દિવાળીના પર્વનો આ જ મુખ્ય સંદેશ છે. આ સાથે સાથે આપણે ગાંધીજીની એક વાત પણ યાદ કરવી જોઈએ “ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. આ બધું તેના ભલાને સારુ નહિ પરંતુ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે અને આપણે તેના કરજદાર છીએ.”

“દીપ પ્રગટાવો, પ્રીત જગાવો. સાથે સાથે, અંતરનો અંધકાર ભગાવો.”

આ પણ જરૂર વાંચો- 100+ સુંદર ગુજરાતી નિબંધના ઉદાહરણ (PDF સાથે)

300 શબ્દોનો દિવાળી પર નિબંધ (300 Word Diwali Essay In Gujarati)

આપણે વર્ષ દરમિયાન અનક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીંએ છીએ. દિવાળી આપણા દેશનો સૌથી મોટો તહેવાર માનવામાં છે. તેને તહેવારોનો રાજા કહવાય છે. દિવાળી આસા મહિનામાં આવ છ. આસા માસ શરૂ થતાં લૉકો દિવાળીની તેયારી કરવા લાગે છે.

આ તેહવાર પેહલાથી જ લોકો તેમનાં ઘરની સાફસફાઈ કરે છે અને નવો કલર કરે છે. દિવાળીના દિવસોમાં દુકાનો અન મકાના પર રંગબેરંગી લાઈટો કરવામાં આવે છે. આ સમયે લોકો નવાં કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે બજારમાં એક સાથે ઊમટી પડે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે, ધનતરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ.

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે શ્રીકૃષ્ણ એ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. તેની ખુમાં લોકો દીપમાળા પ્રગટાવે છે. કાળીચોૌદસના દિવસે કાળીમાતાનું પૂજન કરવામાં આવે છે. દિવાળીનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે, તેથી વ્યાપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે.

કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. સવારે વેહલા લોકો મંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો અને સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકો મિત્રો અને સગાંવહાલાંને નૃતન વર્ષાભિનંદન કાર્ડ અને સોશિયલ મીડિયામાં સંદેશાઓ મોકલે છે..

ભાઈ બીજને દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને ભાવતાં ભોજન જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવે છે. સ્રીઓ ઘરના આંગણામાં દીવા પ્રગટાવે છે. લોકો અવનવી વાનગીઓ, નવા કપડાં પેહરી અને ફટાકડા ફોડીને આનંદ અને ઉલ્લાસથી દિવાળી ઊજવ છે.

દરેક લોકો કોઈ સાથેના વેર ભૂલી જઈને તેને નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવીવે છે. દિવાળીનો તહેવાર “માફ કરો અને ભૂલી જાઓ” ની ભાવના વિકસાવવાનો તહેવાર અને અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે. આમ ભારત ને વિદેશમાં તમામ હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો આ તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર કયો છે.

દિવાળીને આપણા દેશમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે, આ દિવસે ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવ્યા બાદ અને 13 વર્ષનો વનવાસ વિતાવીને તેમના ઘર અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે તમામ અયોધ્યા વાસીઓ એ દીવાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારથી દર વર્ષે તે દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

દિવાળી ક્યારે ઉજવવામાં આવે છે?

તે હિંદુ કેલેન્ડર અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે બદલાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ તહેવાર ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં આવે છે. જ્યારે હિન્દુ કેલેન્ડર મુજબ તે આસો મહિનાના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે.

સારાંશ (Summary)

હું આશા રાખું છું કે તમને “દિવાળી પર નિબંધ (Diwali Essay In Gujarati)” લેખ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગ્યો હશે. આ નિબંધના ઉદાહરણ દ્વારા, હવે તમે તમારો એક સુંદર નિબંધ લખવામાં સક્ષમ હશો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આવા અવનવા નિબંધ ઉદાહરણો માટે, અમારા બ્લોગ www.essay-topics.com ની મુલાકાત લેતા રહો અને અમને YouTube , Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Diwali in Gujarat

Friday, 01 NOV 2024

icon

  • Easy Rangoli Designs
  • Diwali Calendar

Diwali Messages

Diwali in history.

  • traditions & customs
  • meaning & significance
  • celebrations
  • regional significance

Diwali in Gujarat

Diwali In Gujarat

In Gujarat, Diwali is associated mostly with the worship of Lakshmi - the goddess of wealth. It is believed that Lakshmi on this day emerges to bring prosperity to the world. Lakshmi puja in Gujarat lasts for five days, which starts with Dhanteras. The fourth day, or the day of Govardhan Puja is Gujrati's New Year's Day . Lakshmi is believed to visit the homes that are well lit. So, families decorate their houses with light, flowers and paper chains.

The markets of Gujarat liven up almost a whole month in advance for Diwali shoppers; from Jewelery; clothes; sweets; gift articles; shoes; etc to fire crackers; every thing is in demand and plentiful in supply. It's a mad frenzy of shopping everywhere, in the days leading up to the festival.

Gujaratis start celebrations on the night before Diwali by creating designs - usually depicting nature or the gods - from natural powder colors in verandas. These are called "rangoli" and are supposed to welcome Goddess Lakshmi to the house. In a way they are a means of competition and pride amongst their creators. Also, small footprints are drawn with rice flour and vermilion powder all over the houses.

On Diwali day the clothes worn are usually Jhabba (kurta)-dhotis or Jhabba-legengas for the men, while the women are in saris. A visit to the temple is customary. The day is spent preparing food and sweets. Shops are open, but business comes to a halt on Dhanteras, two days before Diwali, and doesn't resume until Labh Pancham, the fifth day of the new year. For traders and businessmen, this is the time for a vacation. Diwali evening is celebrated by lighting up streets and markets, and bursting crackers.

  • - Diwali Gifts
  • - Exchanging Sweets
  • - Diwali Messages
  • - Diwali Whatsapp Messages
  • - Diwali Cards
  • - Dry Fruits

Festival Fun

diwali essay gujarati

Diwali Rangoli

  • Diwali Whatsapp Messages/Status
  • Diwali Recipes
  • Deep in Diwali
  • Tradition of Playing Cards
  • Pooja Thali Decorations
  • Making Diwali Cards
  • Diwali Essay
  • Diwali Poems
  • Diwali Songs
  • Diwali Mela
  • Diwali Wallpapers
  • Diwali Decorative Items
  • Diwali 2024
  • Diwali Quotes
  • Lakshmi Pooja
  • Lakshmi Ganesha Mantras
  • Lakshmi Chalisa
  • Diwali Solar Eclipse
  • Diwali Remedies
  • 108 Lakshmi Names

Indians love colors and its perfectly reflected in various ways. Rangoli is one such example that is a unique art work that is... Know More

The history of Diwali is replete with legends and these legends are moored to the stories of Hindu religious scriptures... Know More

Enjoy the Best and the Most Heartfelt Diwali Messages from all entries received by us!!... Know More

Diwali Gift Ideas

Diwali is the epiphany of showing gratefulness to the almighty for blessing with wealth and wisdom. It is the time of illuminating... Know More

પર્યાવરણ બચાવો નિબંધ | Paryavaran Bachao Nibandh Gujarati

પર્યાવરણ નિબંધ

પ્રવર્તમાન સમયમાં વધતા જતા પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ જોતાં પર્યાવરણ બચાવો નિબંધ એ એક આવશ્યક વિષય છે જે …

રણછોડ પગીનું જીવનચરિત્ર | Ranchhod Pagi History in Gujarati

રણછોડ પગી

હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj – The Pride Of India) ખરેખર તો …

કેરીના ફાયદા, નુકસાન, ઇતિહાસ | Mango Fruit Benefits Side Effects in Gujarat

કેરીના ફાયદા

કેરીના ફાયદા:- કેરીનું નામ સાંભળતાની સાથે જ તમારા મોઢામાં પાણી આવી ગયુ હશે ખરૂને, ફળોનો રાજા ‘કેરી’ સ્વાસ્થ્ય માટે ગુણોનો …

સમાનાર્થી શબ્દો | Samanarthi Shabd in Gujarati

સમાનાર્થી શબ્દો

સમાનાર્થી શબ્દ શુ છે તે સમજવા માટે સૌપ્રથમ તેની વ્યાખ્યા સમજવી પડશે. એક શબ્દનો અર્થ બીજા શબ્દ સાથે મળતો આવતો …

રંગો ના નામ | Color Name in Gujarati

રંગો ના નામ

રંગો ના નામ (Color Name in Gujarati)- આ દુનિયા ખૂબ જ રંગબેરંગી છે. તમે રોજ બરોજના જીવનમાં વિવિધ કલરની ચીજવસ્તુ …

કોણ છે ક્રિકેટર મયંક યાદવ? જાણો જન્મ, ઉંમર, જાતિ, પરીવાર, પત્ની, ઊંચાઈ અને નેટવર્થ

મયંક યાદવ

મયંક યાદવ એ 21 વર્ષીય ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ …

નિવૃત્તિ ભાષણ | વય નિવૃત્તિ વિદાય પ્રસંગે speech (Retirement Speech in Gujarati)

Retirement Speech in Gujarati

વય નિવૃત્તિ એ એક પ્રસંગ છે જ્યાં વ્યક્તિ પોતાની જાતને શબ્દોની ખોટ અનુભવે છે કારણ કે મિશ્ર લાગણીઓ મનમાં છલકાય …

નારી તું નારાયણી નિબંધ | Nari tu Narayani Essay in Gujarati

નારી તું નારાયણી નિબંધ (nari tu narayani nibandh in gujarati)

આજનો આ૫ણો લેખ નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani essay in Gujarati) અથવા નારી તું ના હારી નિબંધ વિષય ૫ર …

ભારતીય સંસ્કૃતિમાં નારી ધર્મ નિબંધ | Bhartiya Sanskriti me Nari Dharm Essay in Gujarati

Bhartiya Sanskriti me Nari Dharm Essay in Gujarati

ભારતીય સંસ્કૃતિમાં, સ્ત્રી બ્રહ્માંડની પ્રમુખ દેવી છે. સમગ્ર સૃષ્ટિ જ સ્ત્રી છે, કારણ કે આ સૃષ્ટિમાં માત્ર સ્ત્રી જ બુદ્ધિ, …

મહિલા/નારી સશક્તિકરણ નિબંધ | Mahila Sashaktikaran in Gujarati

નારી સશક્તિકરણ નિબંધ

ભારતીય સંસ્કૃતિમાં નારીઓને દેવીનો દરજજો આ૫વામાં આવ્યો છે. તેમ છતાં આજે ૫ણ ભારતના સમગ્ર સમુદાયોમાં મહિલાઓને સંપુર્ણ સંવતંત્રતા આ૫વામાં આવતી …

IMAGES

  1. Diwali essay in Gujarati

    diwali essay gujarati

  2. 10 Lines essay On Diwali In Gujarati

    diwali essay gujarati

  3. poems on diwali in gujarati

    diwali essay gujarati

  4. Simple Diwali Essay In Gujarati WIth Pdf File ~ Diwali Dhamaka 2016

    diwali essay gujarati

  5. 51+ Beautiful Diwali Wishes in Gujarati with Images

    diwali essay gujarati

  6. 5 Best Heart Touching Diwali Kavita / Poem in Gujarati

    diwali essay gujarati

VIDEO

  1. દિવાળી વિશે ગુજરાતી માં નિબંધ|| Diwali Essay In Gujarati|| Dipavali Essay In Gujarati

  2. મારો પ્રિય તહેવાર નિબંધ. Essay on my favourite festival in gujarati. MARO PRIYA TAHEVAR DIWALI

  3. શિયાળા ની સવાર વિશે ગુજરાતી માં નિબંધ|| Shiyala Ni Svar Essay In Gujarati

  4. Diwali gujrati nibandh/દિવાળી વિશે ગુજરાતી નિબંધ /essay on diwali gujrati/gujrati nibandh

  5. essay on Diwali with headings in english/Diwali par nibandh/essay on deepawali in english

  6. 10 lines essay on Diwali l my favourite festival Diwali essay

COMMENTS

  1. દિવાળી વિશે નિબંધ ગુજરાતી

    Students can Use Essay on Diwali-in Gujarati Language to complete their homework. દિવાળી વિશે નિબંધ ગુજરાતી - Diwali Essay in Gujarati પૃથ્વી સૂર્યદેવની એક પ્રદક્ષિણા પુરી કરે, ત્યારે પૃથ્વી પરનાં ...

  2. દિવાળી નિબંધ ગુજરાતીમાં

    Here, I'm providing short and long essays on Diwali in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for higher classes who need to know about the topic.

  3. દિવાળી વિશે નિબંધ

    આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર - essay on diwali in gujarati. શનિવાર, 11 મે 2024. Choose your language;

  4. દિવાળી વિશે નિબંધ- 3 Best Diwali Essay in Gujarati

    નમસ્તે મિત્રો, આજ આપણે દિવાળી નિબંધ- Amazing Diwali Essay in Gujarati આર્ટિકલ માં ખુબ સરસ બે નિબંધ જોવાના છીએ. દિવાળી હિન્દુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે ખુબ

  5. દિવાળી નિબંધ ગુજરાતી

    દિવાળી વિશે ગુજરાતીમાં નિબંધ | Diwali Essay in Gujarati. આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. દિવાળી આપણો સૌથી ...

  6. ગુજરાતીમાં દિવાળી નિબંધ (Diwali Essay in Gujarati)

    ધોરણ 3 માટે ગુજરાતીમાં દિવાળી નિબંધ (Diwali essay in Gujarati for class 3) દિવાળી એક ખાસ તહેવાર છે જેને આપણે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવીએ છીએ.

  7. Essay on diwali- દિવાળી વિશે નિબંધ

    Essay on diwali- દિવાળી વિશે નિબંધ મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3.

  8. દિવાળી નિબંધ

    દિવાળી નિબંધ PDF| Diwali In Gujarati |Essay on Diwali in Gujarati October 28, 2023 October 29, 2023 Admin Diwali In Gujarati , Essay on Diwali in Gujarati , દિવાળી નિબંધ

  9. દિવાળી વિશે નિબંધ

    મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ 100 શબ્દોમાં (Diwali essay in Gujarati for class 5) દિવાળીનો તહેવાર દરેક માટે ખુશીઓ લાવે છે, પછી તે મોટા હોય કે બાળક. દરેક ...

  10. દિવાળી વિષે 10 વાક્યો નિબંધ || Diwali vishe 10 vakyo gujarati ma || 10

    દિવાળી વિષે 10 વાક્યો નિબંધ || Diwali vishe 10 vakyo gujarati ma || 10 Lines on Diwali Essay in GujaratiThanks for watching this video. Please subscribe ...

  11. GUJARATI ESSAY ON DIWALI. દિવાળી વિશે નિબંધ.

    essay on diwali in gujarati .essay on diwali in gujarati language .essay on diwali .gujarati essay on diwali .diwali essay in gujarati .diwali essay in gujar...

  12. દિવાળી વિશે નિબંધ

    આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર - essay on diwali in gujarati. ગુરુવાર, 25 એપ્રિલ 2024. Choose your language;

  13. Diwali Essay in Gujarati

    તો ચાલો આપણે આજે દિવાળી નિબંધ ( Diwali Essay in Gujarati ) નું લેખન કરીશું.ઘણીવાર પરીક્ષામાં દિવાળી વિશે નિબંધ પુછવામાં આવે છે.આ નિબંધ તમને પરીક્ષામાં લખવામાં મદદ કરશે.

  14. મારો પ્રિય તહેવાર નિબંધ- My Favorite Festival Essay in Gujarati

    1.1 Diwali My Favorite Festival Essay in Gujarati- (દિવાળી મારો પ્રિય તહેવાર નિબંધ) 1.2 Holi My Favorite Festival Essay in Gujarati (હોળી મારો પ્રિય તહેવાર નિબંધ) 1.3 Uttarayan My Favorite Festival Essay in Gujarati (ઉત્તરાયણ ...

  15. દિવાળી પર નિબંધ

    નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ Essay Topics માં સ્વાગત છે. આજના આર્ટિકલ "દિવાળી પર નિબંધ (Diwali Essay In Gujarati)" માં આપણે ખુબ સરસ એવા 3 નિબંધના ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ.

  16. Diwali 2023

    Diwali 2023, Deepavali 2023, Nutan Varshabhinandan, Happy New Year, Diwali 2023 date, Laxmi Puja Vidhi muhurt in Gujarati, Dhanteras, Deepavali Celebration, Deepavali Wishes in Gujarati, Diwali Rangoli, Vikram samvat rashi bhavishya 2080, વિક્રમ સંવત 2080 રાશિ,Wishes, Deepavali Festival, Deepavali Recipes, Rangoli Designs, Diwali Decoration, Diwali Sweets, Diwali ...

  17. Diwali in Gujarat

    Diwali in Gujarat. In Gujarat, Diwali is associated mostly with the worship of Lakshmi - the goddess of wealth. It is believed that Lakshmi on this day emerges to bring prosperity to the world. Lakshmi puja in Gujarat lasts for five days, which starts with Dhanteras. The fourth day, or the day of Govardhan Puja is Gujrati's New Year's Day.

  18. દિવાળી નિબંધ

    aditi online classesદિવાળી નિબંધGujarati Essay On Diwali Gujarati Nibandh Diwali Diwali Nibandh Gujarati Ma

  19. Gujarati Nibandh

    ગરીબ હોય કે તવંગર , શેઠ હોય છે ; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે , કેમ કે આ - Diwali Essay in Gujarati - Gujarati Nibandh

  20. 300+ દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી Happy Diwali Wishes in Gujarati Text

    Happy Diwali Wishes in Gujarati (દિવાળી ની શુભેચ્છાઓ ગુજરાતી) દરેક સમય સુખ, ક્યારેય ખાલી ન રહેવું આપણા સૌના આશીર્વાદ સાથે, તમને દિવાળી 2023 ની શુભકામના

  21. Diwali essay in Gujarati

    Diwali essay in Gujarati | દિવાળી પર ગુજરાતી નિબંધ | Gujarati Essay On Diwali | દિવાળી નિબંધ Disclaimer ...

  22. Competitive Gujarat

    gujarati nibandh, gujarati essay,diwali essay in gujarati, holi essay in gujarati, ગુજરાતી નિબંધ

  23. @ Diwali Gujarati nibandh / દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં / Essay on

    @ @ Diwali Gujarati nibandh / દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં / Essay on Diwali in GujaratiHello friends, welcome to our channeldiwali viahe ...