ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ | advantages and disadvantages of television in Gujarati (PDF)

advantages and disadvantages of television in Gujarati

આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીના સાઘનો જેવા કે મોબાઇલ, ટેલીવિઝનનો ઉ૫યોગ વઘી રહયો છે. આજે આ૫ણે advantages and disadvantages of television in Gujarati (ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ) લેખન કરીશું. ટેલિવિઝન નિબંધ (television essay) અથવા તો ટેલિવિઝન ના લાભાલાભ વિશે ઘણીબઘી ૫રીક્ષાઓમાં નિબંધ લેખન કરવાનો થાય છે. ત્યારે તમને અમારો આ લેખ ખૂબ જ ઉ૫યોગી થશે.

Table of Contents

ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ (Television na labha labh Essay in Gujarati)

પ્રસ્તાવના :-.

            મિત્રો, આપણે સૌએ ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે, “જરૂરિયાત એ શોધખોળની જનેતા છે”. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે, ત્યાંથી જ તેની શોધખોળની શરૂઆત થાય છે. આવી અનેક શોધખોળ માટે ઓગણીસમી સદી અને વીસમી સદી ખૂબ જ યાદગાર રહી છે. ઓગણીસમી સદીની અનેક શોધોમાંની એક શોધ એટલે “ટેલિવિઝન”.

ટેલિવિઝનની શોધ અને તેનો ઈતિહાસ :-

            ટેલિવિઝનની શોધ ઈ.સ. ૧૯૨૬માં બી. બાયર્ડ નામના વ્યક્તિએ ટેલિવિઝનની શોધ કરી હતી. તેની આ શોધના કારણે માનવીનું જીવન ઘણું જ આરામદાયક અને સુખ સગવડ ભર્યું બન્યું છે. શરૂઆતના ટેલિવિઝન ફક્ત બ્લેક એન્ડ વાઈટ આવતા હતા, તેમજ તેની સાઈઝ પણ ખુબ જ મોટી આવતી હતી. તે સમયે તેની પાછળ થતો સંશોધન ખર્ચ તેમજ ટેકનોલોજીમાં થતા ફેરફારના કારણે ટેલિવિઝન ખરીદવા ખૂબ જ ખર્ચાળ હતા. તેથી દરેક વ્યક્તિને ટેલિવિઝન વસાવવું પોસાય તેમ નહોતું. પરંતુ સમયાંતરે તેમાં થયેલા સંશોધન તેમજ સતત થઈ રહેલા ટેકનોલોજીકલ ફેરફારને  કારણે રંગીન ટેલિવિઝન ની શોધ થઈ.

ત્યારબાદ ધીરે ધીરે તેની સાઈઝમાં પણ ઘટાડો થવા લાગ્યો અને અત્યારે આપણે જે જોઈએ છીએ તે ટેલિવિઝન ક્ષેત્રની સૌથી અદભુત શોધ છે. આપણને એક નાનકડી પેનલમાં આખી દુનિયા ફીટ કરીને આપી દેવામાં આવી છે. તેના દ્વારા આપણે આપણા ઘરે બેઠા બેઠા જ દેશ અને દુનિયાની ખબરથી માહિતગાર થઇ શકીએ છીએ. છેક બ્લેક એન્ડ વાઈટ થી શરૂ કરેલી ટેલિવિઝનની આ સફર સ્માર્ટ ટીવી અને સેટેલાઈટ ટીવી સુધી પહોંચી ગઈ છે.

Must Read: મોબાઇલ ફોન વિશે માહિતી

टेलीविजन का अपना एक जमाना था, बच्चे, बूढ़े, जवान, सबको बनाया दीवाना था । जब टीवी पर रामायण शुरू हो जाता था, सड़को पर मानो सन्नाटा छा जाता था…. ।

  આ એ સમયની વાત છે, જ્યારે આખા ગામમાં ભાગ્યે જ કોઈ એક કે બે વ્યકિતના ઘરે ટેલિવિઝન હતા. તે સમયે જેના ઘરે ટેલિવિઝન હોય તેના ઘરે રામાયણ શરૂ થવાના સમયે જાણે મેળો ભરાયો હોય તેવું લાગતું હતું. રામાયણ શરૂ થવાના થોડાક સમય પહેલેથી જ દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યા શોધી લઈ અને બેસી જતા. પછી ઠંડી – ગરમી કંઈ જ દેખાતું નહીં. દેખાતું તો માત્ર નજર સામે ટેલિવિઝન અને તેના પર ચાલી રહેલું ચલચિત્ર. આવી હતી ટેલિવિઝનની લોકપ્રિયતા.

ટેલિવિઝનના ફાયદા (Advantages of Television in gujarati):-

            ટેલિવિઝનની શોધ એ ખરેખર કહીએ તો એક વરદાનરૂપ સાબિત થઈ છે. ટેલિવિઝન દ્વારા ઘરે બેઠા બેઠા જ દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકાય છે. જ્યારે ટેલિવિઝન ન હતા ત્યારે કોઈ ખબર એક રાજ્ય થી બીજા રાજ્ય સુધી પહોંચાડવા માટે ઘણો સમય લાગી જતો હતો. પરંતુ આજે ટેલીવિઝનના માધ્યમથી તે જ કામ મીનીટોમાં થઈ જાય છે. કોઈ એક દેશમાં બનેલી ઘટના થોડા જ સમયની અંદર દુનિયાના દરેક ખૂણે બેઠા બેઠા જોઈ શકાય છે.

ટેલિવિઝન દ્વારા ઘણી આધ્યાત્મિક સીરીયલો લોકો સમક્ષ આવી. જેના કારણે લોકોના આધ્યાત્મિક જ્ઞાન માં વધારો થયો. નાના બાળકોના મનોરંજન માટે કાર્ટુન તેમજ તમને સારી અને ખરાબ બાબતો વચ્ચેનો ભેદ સમજાવવા માટે શક્તિમાન જેવી સિરિયલો આવતી. જે બાળક ઘરના વડીલોનું ના માનતો હોય તે બાળક પણ ટેલિવિઝનમાં જોયેલી વાત તરત જ માની લે, અને તે પ્રમાણેનું જ વર્તન કરે.

કોરોના જેવી મહામારીમાં ટેલિવિઝને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. જ્યારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ થયો, વિદ્યાર્થીઓના શાળાએ જવા પર પ્રતિબંધ થયો અને શાળાઓ બંધ થઈ, તેવા સમયે ટેલિવિઝન એકમાત્ર માધ્યમ હતું જેના દ્વારા બાળકો એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને આવી મહામારીમાં પણ પોતાનું ભણતરનું અમૂલ્ય વર્ષ બચાવી શક્યા. આમ ટેલિવિઝનની શોધ એ દરેક વયજૂથના વ્યક્તિ માટે એક વરદાનરૂપ સાબિત થઈ. પરંતુ કહેવાય છે ને કે, “દરેક સિક્કાની બે બાજુ હોય છે” તેવી રીતે ટેલિવિઝનની શોધની પણ બીજી બાજુ છે, જે ચિંતા કરવા પર મજબુર કરી દે તેવી છે.

Must Read: કમ્પ્યુટર શું છે

ટેલિવિઝનના ગેરલાભ (disadvantages of in television):-

 ટેલિવિઝન ની શોધના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદા પણ છે. ટેલિવિઝન આવવાના કારણે ઘરના વ્યક્તિઓને અપાતો ફ્રી સમય, ઘરના સભ્યો ના બદલે હવે ટેલિવિઝન ને અપાવા લાગ્યો. ટેલિવિઝન દ્વારા પ્રસરી રહેલી અશ્લીલતાના કારણે બાળકોના માનસ પટ પર તેની વિપરીત અસર થવા લાગી અને ધીરે ધીરે સંસારમાં પણ અશ્લીલતા ફેલાવા લાગી.

સતત ટેલિવિઝન સામે બેસી રહેવાના કારણે બાળકોમાં આંખોની નબળાઈ આવવી, શારીરિક સ્થૂળતા તેમજ સતત ઘોંઘાટમાં રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવવા લાગ્યું. સીરીયલ અને ચલચિત્રોના કારણે જ્યાં ભાઈ ભાઈ પર વિશ્વાસ કરતો હતો તેના બદલે હવે તેને શંકાની નજરે જોવા લાગ્યો. એક જ ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હતા, તેના બદલે અલગ અલગ રહેવા લાગ્યા. પરિણામે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબની શરૂઆત થઈ. લોકો છૂટા પડવા લાગ્યા, કુટુંબો વિખરાવા લાગ્યા અને સમાજ અધ:પતન તરફ જવા લાગ્યો.

Must Read: ઇન્ટરનેટ એટલે શું

આમ દરેક શોધ જેટલી વરદાન રૂપ હોય છે, તેટલી જ અભિશાપરૂપ પણ બની જતી હોય છે. જો તેનો ઉપયોગ સમજદારી પૂર્વક અને વિવેક પૂર્વક ન કરવામાં આવે તો તે સંસાર માટે ખતરો સાબિત થતી હોય છે. ટેલિવિઝન પણ એવી જ એક શોધ છે. જો તેનો વિવેકપૂર્ણ અને સમજદારી ભર્યો ઉપયોગ કરવામાં આવે, તો તે માનવજાત માટે એક આશીર્વાદરૂપ છે. પરંતુ તેનો વણજોઈતો ઉપયોગ એ સમય, પૈસા અને સંબંધોમાં બરબાદી સર્જી શકે છે. તેથી હવે આપણે બધાએ જાતે જ નક્કી કરવાનું છે, કે ટેલિવિઝન ની શોધ માનવજાત માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ.

લેખક :- “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

હું આશા રાખું છું કે તમને અમારો ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ (advantages and disadvantages of television in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક , ટેલીગ્રામ , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

Notify me of follow-up comments by email.

Notify me of new posts by email.

SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • શૈશવના સંસ્મરણો નિબંધ
  • ઉનાળાનો બપોર નિબંધ
  • નદીતટે સંધ્યા | નદીકિનારે સાંજ ગુજરાતી નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ | વર્ષાનું તાંડવ
  • શિયાળાની સવાર નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળો - બળબળતા જામ્યા બપોર
  • ધરતીનો છેડો ઘર નિબંધ
  • વસંતઋતુ | વસંતનો વૈભવ નિબંધ
  • શરદ પૂર્ણિમા નિબંધ
  • દશેરા નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • નાતાલ વિશે નિબંધ
  • રથયાત્રા નિબંધ
  • દિવાળી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • હોળી નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • મહાશિવરાત્રી નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષાબંધન નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • મારો પ્રિય તહેવાર ગુજરાતી નિબંધ
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
  • મારો પ્રિય તહેવાર
  • કોરોના વાયરસ નિબંધ
  • પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન
  • ધરતીનો છેડો ઘર
  • પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા
  • માતૃપ્રેમ | માં તે માં | માં
  • 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન)
  • 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
  • એક સૈનિકની આત્મકથા નિબંધ
  • એક નદીની આત્મકથા
  • એક ખેડૂતની આત્મકથા
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા
  • એક રૂપિયાની આત્મકથા
  • એક ચબુતરાની આત્મકથા
  • નિશાળનો બાંકડો બોલે છે...
  • એક શિક્ષિત બેકારની આત્મકથા
  • એક વડલાની આત્મકથા
  • એક ભિખારીની આત્મકથા
  • એક ફૂલની આત્મકથા
  • એક છત્રીની આત્મકથાા
  • એક ઘડિયાળની આત્મકથાા
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા
  • જો હું વડાપ્રધાન હોઉં તો...
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy

ટેલિવિઝનના લાભાલાભ નિબંધ | Advantages and Disadvantages of Television Essay Gujarati

ટેલિવિઝનના લાભાલાભ નિબંધ | Advantages and Disadvantages of Television Essay Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો  ટેલિવિઝનના લાભાલાભ  વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે  Advantages and Disadvantages of Television Essay in Gujarati  ની PDF પણ  Download  કરી શકશો.

ટેલિવિઝનના લાભાલાભ  વિષય પર નિબંધ

નીચે આપેલ ટેલિવિઝનના લાભાલાભ વિશે નિબંધ ગુજરાતીમાં  200  શબ્દોમાં નિબંધ ધોરણ  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

ટેલિવિઝનના લાભાલાભ | ટેલિવિઝન-દૂષણ અને ભૂષણ  વિષે નિબંધ ગુજરાતીમાં

  • પ્રસ્તાવના
  • ટેલિવિઝનના લાભાલાભ અથવા ટેલિવિઝન 
  • દૂષણ અને ભૂષણ પણ મુદ્દા પ્રસ્તાવના 
  • ટેલિવિઝનની શોધ અને વિકાસ 
  • ટેલિવિઝનના લાભ 
  • ટેલિવિઝનના ગેરલાભ
  • ઉપસંહાર

ટેલિવિઝનના લાભાલાભ નિબંધ ગુજરાતી વિડીયો :

Conclusion :.

  • શિયાળાની સવાર નિબંધ 
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિષે નિબંધ
  • માતૃપ્રેમ / માં તે માં નિબંધ
  • વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ નિબંધ
  • પરિશ્રમ એ જ પારસમણી નિબંધ 
  • 501+ ગુજરાતી તળપદા શબ્દો

Post a Comment

Logo

essay on television

મનોરંજન અને સંદેશાવ્યવહારના સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપોમાંનું એક, ટેલિવિઝન પણ આધુનિક સમયની સૌથી ખરાબ શોધમાંનું એક સાબિત થયું છે. ઘણી વાર, ટેલિવિઝન તેના પ્રસારિત શો, લોકો પર તેની અસર અને ઘરોમાં તેનો ઉપયોગ કરવાની રીતને કારણે નુકસાનકારક છે.

મોટાભાગના ટેલિવિઝન બ્રોડકાસ્ટર્સ દિવસના 24 કલાક વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરે છે, જે દર્શકોને 24 કલાક સેવા આપે છે, જેનો કેટલાક વિરોધ કરી શકતા નથી. હિંસા અને હત્યાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો લોકોને હત્યા, રેપિંગ, અપહરણ અને ચોરી કરવાની તકનીકો શીખવે છે. તમે તેને નામ આપો અને તેઓ તેને શીખવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સેન્સરશીપ એક મુખ્ય મુદ્દો છે પરંતુ કોઈક રીતે લોકો હંમેશા તેની આસપાસ કોઈ રસ્તો શોધે છે. કાર્ટૂન પણ, જે આપણને બાળકો માટે સલામત લાગે છે, વાસ્તવમાં તે નથી!

ટોમ એન્ડ જેરી, ઉદાહરણ તરીકે, મોટાભાગની ફિલ્મો કરતાં વધુ હિંસાનો સમાવેશ કરે છે. હા, આપણે લોહી જોતા નથી પરંતુ હિંસા હજુ પણ અલગ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એક ચપટી બિલાડી, “તૂટેલું” ઉંદર લો, કૂતરા ઉપર દોડે છે અથવા તો ફૂંકાયેલ કોયોટ, બાળકો માટે આ ખાસ કરીને સુંદર દ્રશ્યો નથી, જો કે તેઓને તે રમુજી લાગે છે. વાસ્તવિકતા એ છે કે આ રમૂજ તેમને ટીવી પર જુએ છે તે બધું અજમાવવા તરફ દોરી શકે છે અને જો આવું થાય તો કોણ જાણે છે? દુર્ઘટના સર્જાઈ શકે છે!

ટેલિવિઝનને સૌથી વધુ સંભવિત સામૂહિક પ્રેક્ષકોને સંબોધવાની સૌથી અસરકારક અને સૌથી ઓછી ખર્ચાળ રીત બંને ગણવામાં આવે છે. જો આપણે સૌથી તાજેતરની દુર્ઘટનાઓ જેમ કે 11 સપ્ટેમ્બર, ન્યુ યોર્ક અથવા 24 જાન્યુઆરી, હાઝમેહ, દુર્ઘટનાને નજીકથી જોઈએ તો તે સ્પષ્ટ છે કે બંને દુ:ખદ ઘટનાઓ પાછળના લોકો (જોકે તેઓ સંબંધિત નથી) ટીવી દ્વારા પ્રભાવિત હતા. આવી ઘટનાઓ, કોઈપણ રીતે, હોલીવુડની મૂવીમાં બની શકે છે પરંતુ તે મૂવીઝ ન હતી તે વાસ્તવિક લાઇવ ટીવી હતી. ટેલિવિઝન ખરેખર આપણા જીવનમાં શું કર્યું છે? તેણે લોકોના માથાને ભ્રષ્ટ કર્યા છે અને તેમને મારવા અને તેનાથી દૂર થવાના તમામ સાધનો શીખવ્યા છે.

મોટાભાગની કૌટુંબિક દલીલો આજુબાજુ ફરે છે કે કોણ શું અને ક્યારે જોવા માંગે છે અને દુર્ભાગ્યે તેઓ ક્યારેય સંમત થતા નથી અને શું થાય છે? જ્યારે પિતા ફૂટબોલની રમત જુએ છે ત્યારે બાળકો રૂમ છોડીને કંઈક બીજું શોધવાનું વલણ ધરાવે છે! ટેલિવિઝન એ એક સફળ વિનાશક છે જેને આપણે એક સમયે સુખી કુટુંબ તરીકે જાણતા હતા. બાળકો કલાકારોને તેમના માતાપિતા સાથે દલીલ કરતા, ઘર છોડતા અને તેમના પરિવારને નુકસાન કરતા જુએ છે. તો ટીવી ખરેખર આપણા પરિવારો અને લોકો માટે શું કરે છે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ? તે આપણને અલગ થવા દે છે.

નિષ્કર્ષમાં, મને લાગે છે કે પ્રોગ્રામ્સનું નિયમન કરવું જોઈએ અને માતાપિતાએ તેમના બાળકોની દેખરેખ રાખવી જોઈએ જ્યાં સુધી તેઓ પોતાને માટે પસંદ કરવા માટે પૂરતા વૃદ્ધ ન થાય. પરિવારોએ સાથે મળીને વધુ સમય વિતાવવો જોઈએ વિવિધ પ્રવૃત્તિઓ જેમાં ટીવી અથવા અન્ય કોઈપણ મૂવી જોવાનો સમાવેશ થતો નથી. ટેલિવિઝન એ સંદેશાવ્યવહારનું એક મહત્વપૂર્ણ સ્વરૂપ છે, પરંતુ અન્ય તમામ બાબતોની જેમ તેના ગેરફાયદા પણ છે અને આપણે તેમની આસપાસ કામ કરવાનું શીખવું જોઈએ.

Leave a Reply Cancel reply

You must be logged in to post a comment.

Essay on Television for Students and Children

500+ words essay on television.

Television is one of the most popular devices that are used for entertainment all over the world. It has become quite common nowadays and almost every household has one television set at their place. In the beginning, we see how it was referred to as the ‘idiot box.’ This was mostly so because back in those days, it was all about entertainment. It did not have that many informative channels as it does now.

Essay on Television

Moreover, with this invention, the craze attracted many people to spend all their time watching TV. People started considering it harmful as it attracted the kids the most. In other words, kids spent most of their time watching television and not studying. However, as times passed, the channels of television changed. More and more channels were broadcasted with different specialties. Thus, it gave us knowledge too along with entertainment.

Benefits of Watching Television

The invention of television gave us various benefits. It was helpful in providing the common man with a cheap mode of entertainment. As they are very affordable, everyone can now own television and get access to entertainment.

In addition, it keeps us updated on the latest happenings of the world. It is now possible to get news from the other corner of the world. Similarly, television also offers educational programs that enhance our knowledge about science and wildlife and more.

Moreover, television also motivates individuals to develop skills. They also have various programs showing speeches of motivational speakers. This pushes people to do better. You can also say that television widens the exposure we get. It increases our knowledge about several sports, national events and more.

While television comes with a lot of benefits, it also has a negative side. Television is corrupting the mind of the youth and we will further discuss how.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

How Television is    Harming the Youth

television essay on gujarati

Additionally, it also makes people addict. People get addicted to their TV’s and avoid social interaction. This impacts their social life as they spend their time in their rooms all alone. This addiction also makes them vulnerable and they take their programs too seriously.

The most dangerous of all is the fake information that circulates on news channels and more. Many media channels are now only promoting the propaganda of the governments and misinforming citizens. This makes causes a lot of division within the otherwise peaceful community of our country.

Thus, it is extremely important to keep the TV watching in check. Parents must limit the time of their children watching TV and encouraging them to indulge in outdoor games. As for the parents, we should not believe everything on the TV to be true. We must be the better judge of the situation and act wisely without any influence.

{ “@context”: “https://schema.org”, “@type”: “FAQPage”, “mainEntity”: [{ “@type”: “Question”, “name”: “How does television benefit people?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “Television offers people a cheap source of entertainment. It saves them from boredom and helps them get information and knowledge about worldly affairs.” } }, { “@type”: “Question”, “name”: “What is the negative side of television?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”:”Television has a negative side to it because it harms people’s health when watched in excess. Moreover, it is the easiest platform to spread fake news and create misunderstandings between communities and destroy the peace and harmony of the country.”} }] }

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

  • Essay On Advantages And Disadvantages Of Television

Essay on Advantages and Disadvantages of Television

500+ words essay on advantages and disadvantages of television.

In today’s world, communication is a crucial aspect of life. Technological advancements made communication more accessible and cheaper. Among all the communication devices such as smartphones, radios, and emails, television is the prominent and common medium for communication. We get to see television in every household. It is an integral part of our society that significantly impacts our social, educational, and cultural life. It reaches a mass audience and provides information about the daily happenings in the world. Furthermore, it is a common source of entertainment among family members.

John Logie Baird invented the television in the 1920s. The word “tele” means distance, and “vision” means to see, which means to watch it from a distance. When television was invented, it showed only pictures of low resolution. But, later on, televisions were modified with the latest technologies. Televisions that we purchase today come with multiple features. We can connect our phone, laptop, tab, and internet access various online apps, HD/UHD quality pictures, 4k-8k resolutions, etc.

We can also watch various educational channels on television. It also keeps us updated by providing news about the world through different news channels. Along with information, it also entertains us with movies, serials, dramas, reality shows, music channels, yoga channels, etc.

So, having a television at home seems to be a great advantage, but the disadvantages are also threatening. The time it consumes from our day-to-day life is more. You can see people going out of routine or postponing schedules if they become addicted to watching television.

Here, in the essay, we will discuss the advantages and disadvantages of watching television.

Advantages of Television

Television comes with enormous advantages. The most important is it gives us information about current affairs and events across the globe. This information is broadcasted through various news channels, which helps us to keep ourselves updated about recent happenings. It also shares information about multiple programmes or facilities launched by the government. The government also take the help of news channels to communicate with the mass.

We can watch daily soaps, reality shows, music channels, movies, etc. We can also watch food channels and try out recipes at home. During the morning time, if you switch on the television, you will get to watch telemarketing ads. Specific channels broadcast only ads for multiple products, and people can also buy them.

Children can watch various cartoons on the television. Some cartoons teach children about moral values and lessons. It also keeps us informed about the economic condition and the stock market. We also get to watch various fashion shows and keep updated about the latest trends on television.

Earlier, television was costly, but now it comes at an affordable price with multiple features. Now, we get the option to subscribe to our favourite channels and only need to pay for those channels. Educational programmes are also available on television. We can also watch live cricket shows and cheer for our country. Television also telecasts interviews of various political leaders, celebrities, influencers, famous personalities, etc. We can also gain knowledge by watching various quiz programmes.

Television provides opportunities to spend time with our family and friends. We can enjoy watching a movie together. Various channels telecast comedy shows that help us keep positivity in our lives. We also watch movies in different regional languages like Tamil, Kannada, Telugu, etc. It helps us connect with people from diverse backgrounds.

Nowadays, we can also play games on the television and watch agricultural programmes specially designed for the farmers. It promotes national integration.

Disadvantages of Television

There are advantages of watching television, but it also comes with disadvantages. Watching too much TV affects our mental and physical health. When we watch television continuously, it affects our eyes and makes us lazy. Even there are some programmes which are not suitable for kids. We even compromise our sleep to watch TV. Children lose their concentration on their studies by watching too much television. Children prefer to watch TV over reading books to spend their leisure time.

Conclusion of Essay on Advantages and Disadvantages of Television

There are advantages and disadvantages of television. If television is helpful, it is harmful too. One should not watch television excessively.

We hope you found this essay on the advantages and disadvantages of television helpful. Check BYJU’S for more such CBSE Essays on different topics. You can also find CBSE study materials and resources for Classes 1 to 12.

television essay on gujarati

  • Share Share

Register with BYJU'S & Download Free PDFs

Register with byju's & watch live videos.

close

Counselling

television essay on gujarati

Finished Papers

All our papers are written from scratch. To ensure high quality of writing, the pages number is limited for short deadlines. If you want to order more pages, please choose longer Deadline (Urgency).

What if I can’t write my essay?

Charita Davis

Please, Write My Essay for Me!

Congratulations, now you are the wittiest student in your classroom, the one who knows the trick of successful and effortless studying. The magical spell sounds like this: "Write my essay for me!" To make that spell work, you just need to contact us and place your order.

If you are not sure that ordering an essay writing service is a good idea, then have no doubts - this is an absolutely natural desire of every aspiring student. Troubles with homework are something all learners have to experience. Do you think that the best high-achievers of your class pick the essays from some essay tree? - They have to struggle with tasks as well as you do. By the way, the chances are that they are already our customers - this is one of the most obvious reasons for them to look that happy.

Some students are also worried that hiring professional writers and editors is something like an academic crime. In reality, it is not. Just make sure that you use the received papers smartly and never write your name on them. Use them in the same manner that you use books, journals, and encyclopedias for your papers. They can serve as samples, sources of ideas, and guidelines.

So, you have a writing assignment and a request, "Please, write my essay for me." We have a team of authors and editors with profound skills and knowledge in all fields of study, who know how to conduct research, collect data, analyze information, and express it in a clear way. Let's do it!

We suggest our customers use the original top-level work we provide as a study aid and not as final papers to be submitted in class. Order your custom work and get straight A's.

Customer Reviews

Finished Papers

television essay on gujarati

HindiVyakran

  • नर्सरी निबंध
  • सूक्तिपरक निबंध
  • सामान्य निबंध
  • दीर्घ निबंध
  • संस्कृत निबंध
  • संस्कृत पत्र
  • संस्कृत व्याकरण
  • संस्कृत कविता
  • संस्कृत कहानियाँ
  • संस्कृत शब्दावली
  • पत्र लेखन
  • संवाद लेखन
  • जीवन परिचय
  • डायरी लेखन
  • वृत्तांत लेखन
  • सूचना लेखन
  • रिपोर्ट लेखन
  • विज्ञापन

Header$type=social_icons

  • commentsSystem

Gujarati Essay on "Advantages of Television", "ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી" for Students

Essay on Television in Gujarati Language : In this article " ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી ", " દૂરદર્શન વિશે નિબંધ ગુજરાતી &qu...

Essay on Television in Gujarati Language : In this article " ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી ", " દૂરદર્શન વિશે નિબંધ ગુજરાતી ", " ટેલિવિઝન ના ફાયદા નિબંધ ", " Television na labha Nibandh Gujarati ma "for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on " Advantages of Television ", " ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી " for Students

પ્રસ્તાવના: થોડા સમય પહેલાં સુધી આપણે કોઈ જાદૂગરની વાર્તા વાંચતા હતા કે, જાદૂગરે જેવા જ પોતાના ગ્લોબ પર હાથ ફેરવ્યા એવો જ એનો શત્રુ ગ્લોબ પર દેખાવા લાગ્યો. જાદૂગરે એની બધી ક્રિયાઓને પોતાના રૂમમાં બેસીને જ જોઈ લીધ. એનાથી આપણને મહાન આશ્ચર્ય થાય છે. આ પ્રકારનો જાદૂ હવે આપણે પ્રતિદિવસ પોતાના ઘર પર કરીએ છીએ. સ્વિચ દબાવતા જ બોલતી રંગબિરંગી તસ્વીરો આપણી સામે આવી જાય છે. આ બધું ટેલીવિઝનનો ચમત્કાર છે. આપણે હજારો-લાખો કિલોમીટર દૂરની ક્રિયાઓને પણ દૂરદર્શનયંત્ર પર જોઈ શકીએ છીએ.

દૂરદર્શનનો આવિષ્કાર: ટેલીવિઝનનો આવિષ્કાર ૨૫ જાન્યુઆરી, ૧૯૨૬એ ઇંગ્લેન્ડમાં થયો. એન્જિનિયર જૉન બેય ટેલીવિઝનનું સર્વપ્રથમ પ્રદર્શન કર્યું હતું. એણે રેડિયોની તરંગોની મદદથી કઠપુતળીના ચહેરાનું ચિત્ર બાજુવાળા રૂમમાં બેઠેલા વૈજ્ઞાનિકોની સામે પ્રદર્શિત કર્યું હતું. વિજ્ઞાન માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના હતી.

દૂરદર્શનના લાભ: દૂરદર્શનનો આવિષ્કાર વૈજ્ઞાનિક પ્રયોગ માટે કરવામાં આવ્યો હતો. ચંદ્રમા પર મોકલવામાં આવેલા અંતરિક્ષ-યાનોમાં દૂરદર્શન-યંત્ર લગાવવામાં આવ્યા હતા. એમણે ત્યાંથી ચંદ્રમાના ઘણાં બધા ચિત્ર પૃથ્વી પર મોકલ્યા. જે અમેરિકી અંતરિક્ષ-યાત્રી ચંદ્રમા પર ગયા હતા, એમની પાસે દૂરદર્શન કેમેરા હતા. એમણે ચંદ્રમાના તળના એવા દર્શન કરાવ્યા માનો દર્શક પણ ચંદ્રમા પર હરતાં-ફરતાં રહ્યા હોય. મંગળ તથા શુક્ર ગ્રહો તરફ મોકલવામાં આવેલાં અંતરિક્ષ-યાનોમાં લાગેલા દૂરદર્શન-યંત્રોએ એ ગ્રહોના સૌથી સારા તથા વિશ્વસનીય ચિત્ર પૃથ્વી પર મોકલ્યા.

ચિકિત્સા તેમજ શિક્ષાના ક્ષેત્રમાં દૂરદર્શનનો પ્રયોગ: અન્ય ક્ષેત્રોમાં પણ ટેલીવિઝનની ઉપયોગિતાને વૈજ્ઞાનિકોએ ઓળખી છે. ઉદાહરણ માટે અનુભવી સર્જન જો હૃદયનું ઓપરેશન કરે છે, તો એ રૂમમાં વધારેથી વધારે પાંચ કે છ વિદ્યાર્થી જ ઑપરેશનને જોઈ શકે છે. પરંતુ ટેલીવિઝનની મદદથી મોટા હોલમાં પરદા પર ઑપરેશનની ક્રિયા ત્રણસો-ચારસો વિદ્યાર્થીઓને સુગમતાથી નજરે પડી શકે છે. અમેરીકાની કેટલીક મોટી-મોટી હૉસ્પિટલોના ઑપરેશન થિયેટરોમાં સ્થાયી રૂપથી ટેલીવિઝનના યંત્ર લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહત્ત્વપૂર્ણ ઓપરેશન ટેલીવિઝન દ્વારા પરદા પર વિદ્યાર્થીઓને બતાવી શકાય.

ઉદ્યોગ અને વ્યવસાયના ક્ષેત્રમાં દૂરદર્શનનો પ્રયોગ: ઉદ્યોગ અને, વ્યવસાયના ક્ષેત્રમાં ટેલીવિઝન મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ટેલીવિઝનની મદદથી એન્જિનિયર ભારે ભાર ઉઠાવવાવાળી ક્રેનનું પરિચાલન કરી શકે છે. જો કે, કેન એન્જિનિયરની દૃષ્ટિથી દૂર રહે છે. પરંતુ ક્રેનનું ચિત્ર ટેલીવિઝનના પરદા પર પ્રત્યેક ક્ષણ રહે છે.

મનોરંજનનું સાધન: ટેલીવિઝન મનોરંજનનું સસ્તુ સાધન છે. એના માધ્યમથી આપણે ઘર પર બેસીને ચલચિત્ર જોઈ શકીએ છીએ. પોતાના ખાલી સમયમાં આપણે દૂરદર્શન કેન્દ્રથી પ્રસારિત થવાવાળા મનોરંજક કાર્યક્રમ પણ જોઈ શકીએ છીએ.

ભારતમાં દૂરદર્શન: ભારતમાં દૂરદર્શનનું પ્રથમ કેન્દ્ર નવી દિલ્લીમાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯માં શરૂ થયું હતું. પહેલાં એનો ઉપયોગ ફક્ત ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયોમાં શિક્ષા માટે કરવામાં આવ્યો હતો. મે ૧૯૬પથી અડધા કલાકનો નિયમિત મનોરંજન કાર્યક્રમ શરૂ થયો. સન્ ૧૯૭૧ ઈ.માં મુંબઈ, સન્ ૧૯૯૩માં શ્રીનગર અને અમૃતસરમાં પણ દૂરદર્શન પ્રસારણ-કેન્દ્ર સ્થાપિત કરી દેવામાં આવ્યા. હવે પૂરા દેશમાં દૂરદર્શનની જાળ બિછાઈ ગઈ છે.

ઉપસંહાર: આ પ્રકારે ટેલીવિઝન આપણા મનોરંજનનું સશક્ત માધ્યમ છે. ભીડ અને એકાંતમાં, વિશિષ્ટ સમારોહમાં, ક્રીડા પ્રતિસ્પર્ધાઓમાં, જ્યાં આપણે સરળતાથી નથી પહોંચી શકતા, ટેલીવિઝનના માધ્યમથી આપણે ત્યાં ઉપસ્થિત રહેવા જેવું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ.

Twitter

100+ Social Counters$type=social_counter

  • fixedSidebar
  • showMoreText

/gi-clock-o/ WEEK TRENDING$type=list

  • गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit यहां पढ़ें गम् धातु रूप के पांचो लकार संस्कृत भाषा में। गम् धातु का अर्थ होता है जा...

' border=

  • दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद - Do Mitro ke Beech Pariksha Ko Lekar Samvad Lekhan दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद लेखन : In This article, We are providing दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद , परीक्षा की तैयार...

RECENT WITH THUMBS$type=blogging$m=0$cate=0$sn=0$rm=0$c=4$va=0

  • 10 line essay
  • 10 Lines in Gujarati
  • Aapka Bunty
  • Aarti Sangrah
  • Akbar Birbal
  • anuched lekhan
  • asprishyata
  • Bahu ki Vida
  • Bengali Essays
  • Bengali Letters
  • bengali stories
  • best hindi poem
  • Bhagat ki Gat
  • Bhagwati Charan Varma
  • Bhishma Shahni
  • Bhor ka Tara
  • Boodhi Kaki
  • Chandradhar Sharma Guleri
  • charitra chitran
  • Chief ki Daawat
  • Chini Feriwala
  • chitralekha
  • Chota jadugar
  • Claim Kahani
  • Dairy Lekhan
  • Daroga Amichand
  • deshbhkati poem
  • Dharmaveer Bharti
  • Dharmveer Bharti
  • Diary Lekhan
  • Do Bailon ki Katha
  • Dushyant Kumar
  • Eidgah Kahani
  • Essay on Animals
  • festival poems
  • French Essays
  • funny hindi poem
  • funny hindi story
  • German essays
  • Gujarati Nibandh
  • gujarati patra
  • Guliki Banno
  • Gulli Danda Kahani
  • Haar ki Jeet
  • Harishankar Parsai
  • hindi grammar
  • hindi motivational story
  • hindi poem for kids
  • hindi poems
  • hindi rhyms
  • hindi short poems
  • hindi stories with moral
  • Information
  • Jagdish Chandra Mathur
  • Jahirat Lekhan
  • jainendra Kumar
  • jatak story
  • Jayshankar Prasad
  • Jeep par Sawar Illian
  • jivan parichay
  • Kashinath Singh
  • kavita in hindi
  • Kedarnath Agrawal
  • Khoyi Hui Dishayen
  • Kya Pooja Kya Archan Re Kavita
  • Madhur madhur mere deepak jal
  • Mahadevi Varma
  • Mahanagar Ki Maithili
  • Main Haar Gayi
  • Maithilisharan Gupt
  • Majboori Kahani
  • malayalam essay
  • malayalam letter
  • malayalam speech
  • malayalam words
  • Mannu Bhandari
  • Marathi Kathapurti Lekhan
  • Marathi Nibandh
  • Marathi Patra
  • Marathi Samvad
  • marathi vritant lekhan
  • Mohan Rakesh
  • Mohandas Naimishrai
  • MOTHERS DAY POEM
  • Narendra Sharma
  • Nasha Kahani
  • Neeli Jheel
  • nursery rhymes
  • odia letters
  • Panch Parmeshwar
  • panchtantra
  • Parinde Kahani
  • Paryayvachi Shabd
  • Poos ki Raat
  • Portuguese Essays
  • Punjabi Essays
  • Punjabi Letters
  • Punjabi Poems
  • Raja Nirbansiya
  • Rajendra yadav
  • Rakh Kahani
  • Ramesh Bakshi
  • Ramvriksh Benipuri
  • Rani Ma ka Chabutra
  • Russian Essays
  • Sadgati Kahani
  • samvad lekhan
  • Samvad yojna
  • Samvidhanvad
  • Sandesh Lekhan
  • sanskrit biography
  • Sanskrit Dialogue Writing
  • sanskrit essay
  • sanskrit grammar
  • sanskrit patra
  • Sanskrit Poem
  • sanskrit story
  • Sanskrit words
  • Sara Akash Upanyas
  • Savitri Number 2
  • Shankar Puntambekar
  • Sharad Joshi
  • Shatranj Ke Khiladi
  • short essay
  • spanish essays
  • Striling-Pulling
  • Subhadra Kumari Chauhan
  • Subhan Khan
  • Suchana Lekhan
  • Sudha Arora
  • Sukh Kahani
  • suktiparak nibandh
  • Suryakant Tripathi Nirala
  • Swarg aur Prithvi
  • Tasveer Kahani
  • Telugu Stories
  • UPSC Essays
  • Usne Kaha Tha
  • Vinod Rastogi
  • Vrutant lekhan
  • Wahi ki Wahi Baat
  • Yahi Sach Hai kahani
  • Yoddha Kahani
  • Zaheer Qureshi
  • कहानी लेखन
  • कहानी सारांश
  • तेनालीराम
  • मेरी माँ
  • लोककथा
  • शिकायती पत्र
  • हजारी प्रसाद द्विवेदी जी
  • हिंदी कहानी

RECENT$type=list-tab$date=0$au=0$c=5

Replies$type=list-tab$com=0$c=4$src=recent-comments, random$type=list-tab$date=0$au=0$c=5$src=random-posts, /gi-fire/ year popular$type=one.

  • अध्यापक और छात्र के बीच संवाद लेखन - Adhyapak aur Chatra ke Bich Samvad Lekhan अध्यापक और छात्र के बीच संवाद लेखन : In This article, We are providing अध्यापक और विद्यार्थी के बीच संवाद लेखन and Adhyapak aur Chatra ke ...

' border=

Join with us

Footer Logo

Footer Social$type=social_icons

  • loadMorePosts

Rebecca Geach

television essay on gujarati

John N. Williams

Customer Reviews

Viola V. Madsen

How It Works

essays service logo

Finished Papers

television essay on gujarati

Finished Papers

Professional essay writing services

television essay on gujarati

PenMyPaper: a student-friendly essay writing website

We, at PenMyPaper, are resolute in delivering you professional assistance to write any kind of academic work. Be it marketing, business, or healthcare sector, we can prepare every kind of draft efficiently, meeting all the points of the question brief. Also, we believe in 'research before drafting'. Any work without ample research and evidence will be a flawed one and thus we aim to make your drafts flawless with exclusive data and statistics. With us, you can simply relax while we do the hard work for you.

Allene W. Leflore

Please don't hesitate to contact us if you have any questions. Our support team will be more than willing to assist you.

I work with the same writer every time. He knows my preferences and always delivers as promised. It’s like having a 24/7 tutor who is willing to help you no matter what. My grades improved thanks to him. That’s the story.

What is the best custom essay writing service?

In the modern world, there is no problem finding a person who will write an essay for a student tired of studying. But you must understand that individuals do not guarantee you the quality of work and good writing. They can steal your money at any time and disappear from sight.

The best service of professional essay writing companies is that the staff give you guarantees that you will receive the text at the specified time at a reasonable cost. You have the right to make the necessary adjustments and monitor the progress of the task at all levels.

Clients are not forced to pay for work immediately; money is transferred to a bank card only after receiving a document.

The services guarantee the uniqueness of scientific work, because the employees have special education and are well versed in the topics of work. They do not need to turn to third-party sites for help. All files are checked for plagiarism so that your professors cannot make claims. Nobody divulges personal information and cooperation between the customer and the contractor remains secret.

Bennie Hawra

Check your email inbox for instructions from us on how to reset your password.

television essay on gujarati

How to Get the Best Essay Writing Service

  • Our Listings
  • Our Rentals
  • Testimonials
  • Tenant Portal

Margurite J. Perez

As we have previously mentioned, we value our writers' time and hard work and therefore require our clients to put some funds on their account balance. The money will be there until you confirm that you are fully satisfied with our work and are ready to pay your paper writer. If you aren't satisfied, we'll make revisions or give you a full refund.

television essay on gujarati

The narration in my narrative work needs to be smooth and appealing to the readers while writing my essay. Our writers enhance the elements in the writing as per the demand of such a narrative piece that interests the readers and urges them to read along with the entire writing.

television essay on gujarati

  • Human Resource
  • Business Strategy
  • Operations Management
  • Project Management
  • Business Management
  • Supply Chain Management
  • Scholarship Essay
  • Narrative Essay
  • Descriptive Essay
  • Buy Essay Online
  • College Essay Help
  • Help To Write Essay Online

Finished Papers

1035 Natoma Street, San Francisco

This exquisite Edwardian single-family house has a 1344 Sqft main…

television essay on gujarati

IMAGES

  1. How To Write Essay In Gujarati

    television essay on gujarati

  2. Gujarati Essay || Uttarayan

    television essay on gujarati

  3. How To Write Essay In Gujarati

    television essay on gujarati

  4. Gujarati Nibandh Lekhan

    television essay on gujarati

  5. Gujarati Nibandh Matruprem

    television essay on gujarati

  6. Class 6 / Gujarati / Essay writing

    television essay on gujarati

COMMENTS

  1. ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ

    ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ (Television na labha labh Essay in Gujarati) પ્રસ્તાવના:- મિત્રો, આપણે સૌએ ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે, "જરૂરિયાત એ ...

  2. Advantages of Television-2022

    ટેલિવિઝનના લાભાલાભ પર નિબંધ Advantages of Television Essay in Gujarati. તદુપરાંત, આ શોધ સાથે, ક્રેઝ ઘણા લોકોને ટીવી જોવામાં તેમનો બધો સમય પસાર કરવા માટે આકર્ષિત કરે છે.

  3. Gujarati Essay on "Television Advantages and Disadvantages", "ટેકનોલોજી

    Gujarati Essay on "Television Advantages and Disadvantages", "ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા નિબંધ" for Students. 0 0 Saturday 28 November 2020 2020-11-28T06:33:00-08:00 Edit this post.

  4. ટેલિવિઝનના લાભાલાભ નિબંધ

    Advantages and Disadvantages of Television Essay in Gujarati આ આર્ટીકલમાં ટેલિવિઝનના લાભાલાભ વિશે સરસ ગુજરાતીમાં નિબંધ રજુ કર્યો છે.

  5. ટેલિવિઝન પર નિબંધ ગુજરાતીમાં

    Gujarati . हिन्दी বাংলা ગુજરાતી ಕನ್ನಡ മലയാളം मराठी தமிழ் తెలుగు اردو ਪੰਜਾਬੀ . essay on television

  6. ટેલિવિઝનના લાભાલાભ ગુજરાતી નો નિબંધ |television na labhalabh gujarati

    ટેલિવિઝનના લાભાલાભ ગુજરાતી નો નિબંધ |television na labhalabh gujarati nibandh |gujarati એસ્સાઇtelevision na labhalabh ...

  7. Advantages and disadvantages of television in gujarati.

    advantages and disadvantages of television essay.ટેલિવિઝન ના લાભ અને ગેરલાભ.

  8. ટેલિવિઝનના લાભાલાભ નિબંધ

    #educationalpha #નિબંધ #નિબંધલેખન #essay #પરીક્ષા #gujarati #ગુજરાતી #ટેલિવિઝન #લાભાલાભ #લાભ # ...

  9. Essay on Television for Students and Children

    500+ Words Essay on Television. Television is one of the most popular devices that are used for entertainment all over the world. It has become quite common nowadays and almost every household has one television set at their place. In the beginning, we see how it was referred to as the 'idiot box.' This was mostly so because back in those ...

  10. Benefit of television essay in Gujarati language

    Benefit of television essay in Gujarati language Get the answers you need, now! Nayanee1768 Nayanee1768 23.03.2020 India Languages Secondary School answered Benefit of television essay in Gujarati language See answer Advertisement

  11. Essay on Advantages and Disadvantages of Television for Students

    The time it consumes from our day-to-day life is more. You can see people going out of routine or postponing schedules if they become addicted to watching television. Here, in the essay, we will discuss the advantages and disadvantages of watching television. Advantages of Television. Television comes with enormous advantages.

  12. Television Essay In Gujarati

    Customer Reviews. Television Essay In Gujarati, Best Critical Essay Writers Websites Online, Treasury Irs Business Plan, Salvation Essay Outline, Pay For My Best Descriptive Essay On Usa, Employee Engagement Case Study Honda, Resume Registered Nurses. 4.8/5. amlaformulatorsschool.

  13. Benefit Of Television Essay In Gujarati Language

    The magical spell sounds like this: "Write my essay for me!" To make that spell work, you just need to contact us and place your order. If you are not sure that ordering an essay writing service is a good idea, then have no doubts - this is an absolutely natural desire of every aspiring student.

  14. Gujarati Essay on "Advantages of Television ...

    Gujarati Essay on "Advantages of Television", "ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી" for Students. 0 0 Saturday 19 December 2020 2020-12-19T06:52:00-08:00 Edit this post. Essay on Television in Gujarati Language : In this article " ટેલીવિઝન વિશે નિબંધ ગુજરાતી ...

  15. Advantages Of Television Essay In Gujarati

    Advantages Of Television Essay In Gujarati: Level: University, College, High School, Master's, PHD, Undergraduate. 1 Customer reviews. ID 19673. Toll free 24/7 +1-323-996-2024 4.8/5. ... Advantages Of Television Essay In Gujarati, Essay On First Aid And Its Importance, George Orwell Essay Shooting An Elephant, Help With My Nursing Paper ...

  16. Advantages And Disadvantages Of Television Essay In Gujarati Language

    Advantages And Disadvantages Of Television Essay In Gujarati Language, A Sample Of Double Spaced Paper, Research Paper Outline For Lord Of The Flies, Case Study Method In Tamil, Cv Buy Template, What To Include In Education Section Of Resume, Kids Lined Paper With Room For Drawing

  17. Advantages Of Television Essay In Gujarati

    Advantages Of Television Essay In Gujarati - 100% Success rate Order: 12456. REVIEWS HIRE. 580 . Finished Papers. 1770 ... Advantages Of Television Essay In Gujarati, Popular Creative Essay Ghostwriters Websites Online, Research Paper On Southern Blotting, Essay On Vigilantism, How To Write A Check In Email, Proposal Topic Ideas For An Essay ...

  18. Advantages Of Television Essay In Gujarati

    Advantages Of Television Essay In Gujarati - 4.8 (3157 reviews) 100% Success rate 1(888)499-5521. 1(888)814-4206. Margurite J. Perez ... From a high school essay to university term paper or even a PHD thesis. 4.7 (3244 reviews) About Writer. Team of Essay Writers

  19. Essay On Advantages And Disadvantages Of Television In Gujarati

    Total price: 4.8/5. 5 Customer reviews. Once your essay writing help request has reached our writers, they will place bids. To make the best choice for your particular task, analyze the reviews, bio, and order statistics of our writers. Once you select your writer, put the needed funds on your balance and we'll get started.

  20. Benefit Of Television Essay In Gujarati Language

    We are your one-stop-shop for academic success. For expository writing, our writers investigate a given idea, evaluate its various evidence, set forth interesting arguments by expounding on the idea, and that too concisely and clearly. Our online essay writing service has the eligibility to write marvelous expository essays for you.

  21. Essay On Television In Gujarati Language

    Essay On Television In Gujarati Language. For Sale. 9,000. We value democratic peace and support Ukraine in its fight for freedom and democratic development. We also encourage you to support Ukraine in its defense of democracy by donating at #StandWithUkraine. Completed orders: 156.

  22. Advantages Of Television Essay In Gujarati

    Earl M. Kinkade. #10 in Global Rating. (415) 397-1966. REVIEWS HIRE. Advantages Of Television Essay In Gujarati -.

  23. Television Essay In Gujarati

    The writers you are supposed to hire for your cheap essay writer service are accomplished writers. First of all, all of them are highly skilled professionals and have higher academic degrees like Masters and PhDs. Secondly, all the writers have work experience of more than 5 years in this domain of academic writing. They are responsible for.