In Gujarati

In Gujarati

my school essay in gujarati

મારી શાળા નિબંધ | My School Essay In Gujarati

આપ સૌનું અમારા બ્લોગ Ingujarati.org માં સ્વાગત છે. આજ  “મારી શાળા નિબંધ (3 Best My School Essay In Gujarati Language)”  આર્ટિકલ માં આપણે સરસ ત્રણ ગુજરાતી ભાષા ના નિબંધ જોવાના છીએ. આ ઉદાહરણ નિબંધ થી તમે તમારો પોતાનો સુંદર અને શ્રેષ્ઠ  નિબંધ લખી શકો છો. અહીં તમને ત્રણ અલગ અલગ પ્રકારના નિબંધ જોવા મળશે, જે દરેક ધોરણ ના વિદ્યાર્થી માટે ઉપીયોગી સાબિત થશે.

જીવન માં એક શિક્ષક નું મહત્વ જેટલું છે, તેટલું જ  મહત્વ શાળાનું  પણ છે. કારણકે જો શાળા કે નિશાળ જ ના હોત તો આપણે કદાચ ભણી જ ના શકીએ. આમ આ બંને કડીઓ એક બીજા સાથે  હંમેશા જોડાયેલી  રહે છે. અહીં તમને શાળા વિષે થોડા સરસ નિબંધ ના  ઉદાહરણ  આપવામાં આવ્યા છે. અને જો તમારે મારા  પ્રિય શિક્ષક  વિષે ના નિબંધ વિષે જાણકરી જોઈતી હોય તો નીચે તમને બીજા આર્ટિકલની લિંક આપવામાં આવેલી છે.

200 શબ્દોનો મારી શાળા વિશે નિબંધ (Short 200 Word My School Essay In Gujarati Language)

શાળા એ શિક્ષણ, જ્ઞાન અને જાગૃતિ મેળવવાનું એક સ્થળ છે. તે કોઈ પણ વ્યક્તિ ની મહત્વની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે શિક્ષણ છે. શાળાઓ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેઓ લાંબા સમયથી મનુષ્ય જીવનનો આવશ્યક ભાગ રહ્યા છે. હકીકતમાં, શાળા દ્વારા આપવામાં આવેલ શિક્ષણ, માનવજાતની પ્રગતિ અને વિકાસનું એક મહત્વનું પણ કારણ છે.

હું સેન્ટ મેરી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળા મારા ઘરથી થોડી મિનિટોના અંતરે આવેલી છે. તે મારા સીટી ની ખૂબ સારી અને પ્રખ્યાત શાળા છે. મારા મોટાભાગના સંબંધીઓ અને પડોશીઓ ના બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે. તેથી, હું મારા મિત્રો, સંબંધીઓ અને મારા પડોશીઓની સંગતમાં નિયમિત શાળાએ આવું છું.

મારી શાળાની ઇમારત ખરેખર અદભૂત છે. મારી શાળાનો મુખ્ય દરવાજો ખૂબ મોટો અને પહોળો છે. તે હંમેશા સુરક્ષાકર્મીઓ દ્વારા રક્ષિત રહે છે. મારી શાળામાં મોટું રમત રમવાનું મેદાન પણ છે. મારી શાળામાં ઘણા બધા રૂમ સાથે બે માળનું એક વિશાળ મકાન છે. મારી શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટી વિજ્ઞાન લેબ, કોમ્પ્યુટર લેબ અને પુસ્તકાલય છે.

મારી શાળાનો વહીવટકર્તાઓ ખૂબ સારા છે. તમામ શિક્ષકો અને અન્ય સ્ટાફ સભ્યો કડક શિસ્તનું પાલન કરે છે. મારી શાળાના આચાર્ય ખૂબ જ સ્માર્ટ અને પ્રેમાળ સ્વભાવના છે. અમારી શાળાની એસેમ્બલીમાં તે અમને બધાને જીવન માં આગળ વધવા શુભેચ્છા પાઠવે છે. મારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો મોજુદ છે. તેઓ બધા વિદ્યાર્થીઓ ને ખૂબ પ્રેમ અને દયાથી બધા વિષયો શીખવે છે.

મારી શાળામાં અભ્યાસ માટેનું સારું વાતાવરણ ઉપલબ્ધ છે. બધા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ સહકાર અને મદદરૂપ સ્વભાવ વાળા છે. મારી શાળા દરેક વિદ્યાર્થી માટે એક આદર્શ શાળા છે, તેવું કહી શકાય. તે દરેક વિદ્યાર્થીના શારીરિક, શૈક્ષણિક અને માનસિક વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. હું એવું ઈચ્છું છું કે આપણા દેશ માં દરેક વિદ્યાર્થીને શિક્ષણ માટે સારી શાળા મળે.

500 શબ્દોનો મારી શાળા વિશે નિબંધ (Long 500 Word My School Essay In Gujarati Language)

શાળા એ શિક્ષણના દ્વાર છે, જે આપણને સફળતા તરફ દોરી જાય છે. તેઓ ભવિષ્ય માટે દરેક યુવાનના તેજસ્વી મનને તાલીમ, માર્ગદર્શન અને તૈયાર કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ શાળા હંમેશા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ નું નિર્માણ કરે છે. મારી શાળા પણ મારા વિસ્તારની એક મહાન અને પ્રતિષ્ઠિત શાળા માની એક શાળા છે. હું દક્ષિણામૂર્તિ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારી શાળા મારા વિસ્તારની સૌથી જૂની શાળાઓમાંની એક શાળા છે.

શિક્ષણમાં મારી શાળાનો ખૂબ જ સારો અને સફળ ઇતિહાસ છે. મારી શાળા મારા ઘરની ખૂબ નજીક છે. હું રોજ પગપાળા મારી શાળાએ જાઉં છું પરંતુ ક્યારેક મારા પિતા તેમની ઓફિસ જતાં સમયે મને શાળામાં મૂકી જાય છે. મારી શાળામાં એક વિશાળ ખુલ્લું રમતનું મેદાન અને સુંદર બગીચો ધરાવતી સુંદર ઇમારત છે. હું રોજ સમયસર મારી શાળાએ પહોંચું છું. પ્રાર્થના સભામાં ભાગ લીધા પછી, બધા વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડો તરફ જાય છે. હું વર્ગ 5 માં અભ્યાસ કરું છું.

મારા શિક્ષક ખૂબ જ દયાળુ અને મનોહર છે. તે બધા વિદ્યાર્થીઓ ને કાળજી અને પ્રેમથી શીખવે છે. મારા મિત્રો પણ મારી ખૂબ કાળજી રાખે છે અને તેઓ બધા અભ્યાસમાં એકબીજાને મદદ કરે છે. મારી શાળા શિસ્તનું ચુસ્તપણે પાલન કરે છે. અમારી શાળાઓમાં વિવિધ સેમિનાર અને કાર્યક્રમો યોજાતા રહે છે. વિદ્યાર્થીઓને તે તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે બધા શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અમારી શાળાની મધ્યમાં એક મોટું ઓડિટોરિયમ હોલ છે, તે ખાસ હેતુ માટે થઈને જ બનાવવામાં આવ્યું છે. જ્યાં વિવિધ કાર્યક્રમો જેમ કે ક્વિઝ, સ્પર્ધાઓ, ભાષણો વગેરે યોજવામાં આવે છે. તે સિવાય, મારી શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળાઓ સામે અન્ય શૈક્ષણિક અને રમતગમતની સ્પર્ધાઓમાં પણ નિયમિત ભાગ લે છે.

મારી શાળા પ્રામાણિકતા, સમર્પણ અને સારી રીતભાતની કદર કરે છે. તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષકો અને અન્ય મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા બધા વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ માયાળુ વર્તન કરવામાં આવે છે. હકીકતમાં વાત કરીયે તો, આપણે બધા પોતાની શાળાને બીજા ઘર તરીકે અનુભવીએ છીએ. અમારી શાળા માં 12 ધોરણ સુધી અભ્યાસ ઉપલબ્ધ છે, જેમાં વિવિધ વિષયો અને જુદી જુદી ઉંમરના વિદ્યાર્થીઓ અહીં પરસ્પર સહકાર સાથે અભ્યાસ કરે છે.

મારી શાળા દરેક વિદ્યાર્થીઓને સારી રીતભાતથી શિક્ષિત અને તાલીમ આપવાની દ્રષ્ટિએ અમારા શહેર ની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે. દેશ માટે સારા વર્તન અને કાયદાનું પાલન કરનારા નાગરિકો બનાવવામાં શાળાઓની ખરેખર મોટી ભૂમિકા છે. શાળા એ રાષ્ટ્રો માટે વાસ્તવિક તાલીમ નું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મને મારી શાળા પર ખૂબ ગર્વ છે. હું મારા માતા પિતાનો આભારી છું, જેમણે મારા અભ્યાસ માટે આ શ્રેષ્ઠ સ્થળ પસંદ કર્યું.

10 લીટી નો મારી શાળા વિષે નિબંધ (10 Line Short My School Essay In Gujarati)

  • મારી શાળા સ્વામિનારાયણ ગુરુકુળ શહેરની સૌથી લોકપ્રિય શાળાઓમાંની એક છે.
  • મારી શાળાનું બિલ્ડીંગ ખૂબ જ વિશાળ અને સુંદર છે.
  • મારી શાળામાં વિશાળ રમતનું મેદાન પણ છે જ્યાં હું વિવિધ રમતો રમી શકું છું.
  • મારી શાળામાં મારા ઘણા સારા મિત્રો છે જ્યાં અમે સાથે ભણીએ છીએ અને રમીએ છીએ.
  • મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને દરેક વિદ્યાર્થી ની સંભાળ રાખે છે.
  • અમે મારી શાળામાં તમામ કાર્યોને સારી રીતે કરીયે છીએ અને બધા રાષ્ટ્રીય તહેવારો ખૂબ ધામધૂમ સાથે ઉજવીએ છીએ.
  • મારી શાળામાં એક ખુબ મોટું પુસ્તકાલય છે, જ્યાં કોઈ પણ વિદ્યાર્થી પુસ્તકો વાંચી શકે છે.
  • મારી શાળા દર અઠવાડિયે એકવાર શારીરિક શિક્ષણના વર્ગો પણ ચલાવે છે.
  • મારી શાળામાં વિજ્ઞાનની લેબ છે, જે સારી રીતે બધા સાધનો થી સજ્જ છે.
  • મને શાળાએ જવું ગમે છે, કારણ કે ત્યાં હું દરરોજ નવી વસ્તુઓ શીખું છું.

સારાંશ (Summary)

મને આશા છે, કે  “મારી શાળા નિબંધ (3 Best My School Essay In Gujarati Language)”  આર્ટિકલ માં દર્શાવેલા બધા ઉદાહરણ નિબંધ તમને ગમ્યા હશે. અને જો તમને આ શાળા વિશે નિબંધ ઉપીયોગી લાગ્યા હોય તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો. આ ઉદાહરણ જોઈ અને તમારે તમારો પોતાનો એક સુંદર નિબંધ લખવાનો છે, જે ઉદાહરણ થી પણ શ્રેષ્ઠ હોય.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Question and Answer forum for K12 Students

School Uniforms Essay

School Uniforms Essay | Short and Long Essays, Importance and Benefits of School Uniforms

School Uniforms Essay: School uniforms should be utilized in educational systems. Uniforms are both as useful for schools just as for the pupils. Wearing outfits will help construct a feeling of solidarity inside the school. Rather than everybody as a different group, everybody will be in a similar group. Wearing regalia will help free pupils of the pressure of what to wear in the first part of the day. Wearing school outfits will help improve understudy distinction and improve their confidence. To start with, wearing coordinating outfits can cause pupils to feel equivalent. Helpless pupils would at this point don’t feel rejected on the grounds that they are not wearing name-brand garments like the more extravagant children.

You can read more  Essay Writing  about articles, events, people, sports, technology many more.

What is a School Uniform?

In straightforward words, we comprehend that the Uniform or material which is recommended by the school for pupils to wear in school is called school uniform. Generally in all schools uniform is mandatory.The Uniform gives balance and comparability between the pupils, everything being equal. These days, all schools keep the principles of wearing a normalized uniform for all pupils.

How to Write a School Uniform Essay?

To write an essay students should know the proper format. Also, they should be well aware of the topic on which they have to write the essay. Writing an essay on school uniforms requires the knowledge of the merits and demerits of wearing a school uniform. Students should list down the advantages of uniforms in schools.

Remember these points while writing the essay on school uniform:

  • Give introduction on school uniform in the first paragraph
  • Explain the advantages and disadvantages of wearing a school uniform
  • Explain how wearing a uniform brings changes in students
  • Conclude the essay in the last paragraph

Short Essay on School Uniform 150 Words in English

School uniforms are the solitary most apparent fundamental components of any school. We can distinguish the understudy by assessing their regalia.

It is said that, in the sixteenth century, Christ’s Hospital School originally utilized the school uniform. There has been a discussion everywhere in the world on whether the subject of school uniforms is positive or negative. Common liberties activists say that school uniforms are removing their opportunity of wearing anything. In guard, the School Committee says they give a school uniform to instruct them in order and solidarity.

School uniforms can build the pay of a custom-fitted local area. And furthermore, a business organization can bring in cash by creating school regalia. School uniforms are a conventional clothing standard including a shirt and full gasp for young men and pullovers and creased skirts for young ladies. School dress can lessen fabric harassment.

Yet in addition, these days youngsters are more cognizant about their design sense and sexual direction, so they don’t prefer to wear a similar unisex clothing standard. However, after every one of those contentions and dubious speculations, we can say, school regalia are as a matter of fact pride for an understudy.

Benefits of School Uniforms

Long Essay on School Uniform 650 Words

Schools are instructive establishments where kids go not exclusively to learn course readings however to develop as a general person. Schools likewise have the assignment of showing youngsters the desire for garments and mention to them what is proper for what event. School outfits are a basic type of garments for pupils during their visit at school during school hours, and outside during true school exercises. A school uniform is normal in a large portion of the schools. They have direct requests to wear the school uniform as a matter of course.

The necessity of School Uniform

Initially, school is where we all progress at an extremely youthful age. In a single word, life starts at school. It’s schooling, as well as school, gives us the stage to sustain our confidence, feelings in the beginning phase of life. The significance of making companions, functioning as a group we get familiar with every one of these in school. What’s more, wearing a similar dress unquestionably brings a feeling of solidarity among pupils. In each school, there are pupils from various foundations yet with the school uniform everybody becomes one-the lone character rules at that point is every one of them is the delegate of a similar school. This is an incredible inclination of harmony. This likewise assists kids with defeating the inadequacy (or predominance) complex which here and their kids have due to the climate they have been raised in. School outfits streak out a large portion of the drops of social contentions.

As school makes our crucial nuts and bolts of the future it is critical to cause one to feel as a piece of the school. A youngster with a specific school uniform constantly feels that he has a place with the school. It makes the youngster more cognizant about his distinction which thus helps to build fearlessness. A kid would be more thoughtful to his kindred cohort who has a similar uniform as his. As referenced before there would be consistently a blended group in each school. Some of them are rich, some have a place with the upper working class and some lower than that-this distinction remains all over, aside from those 8 hours in school due to the school uniform. The supposed status cognizance doesn’t exist with this.

Benefits of School Uniform

Another admirable sentiment comes up while examining the benefits of school uniform is younger students go through two most significant progress times of life in school-they burn through 12 long a long time in school-from adolescence to teen, from adolescent to youth-the school observer the progressions ( both physical and mental) happen inside one. During these changes, somebody barely thinks often about the world. That time there is a propensity among us all to disrupt the norm which should be managed cautiously and strategically.

Now wearing school regalia assumes a quiet yet urgent part in our lives. It ingrains a profound established feeling of control in the psyche mind. Subsequently, typically even the riskiest formally dressed understudy wonders whether or not to do any underhandedness outside the school as the moment suspected plays to him that he will let down his school with his activity. School uniform assists an understudy with focusing on his necessities-where school and scholastics start things out.

Even after some elegantly composed diagrams of papers on school uniforms, the contention on whether a school uniform abuses the pupils’ privilege of articulation will stay a ceaseless conversation. Be that as it may, truly, wearing of regalia should all rely upon the conditions and the picture a given school is attempting to depict. In any case, the significance of school uniforms appears to win the day today even as I compose this end and surprisingly after so many school uniform articles have been composed. On the last note, we should attempt to discover perpetual methods of tackling the developing issues looked at by pupils. We ought not to depend on school regalia to swipe the issues away from view, this does the pupils nothing but bad.

Importance of School Uniform

The uniform is a necessary piece of our life. The dress is a character of somebody. Through the dress, we become acquainted with which school the understudy is. The educator has a crucial part in picking a dress. He chooses the school uniform by taking a gander at all the classes. Uniform symbols, alongside schooling, order, and decorum help in altering the state and course of society.

Wearing legitimate clothing expands our trust in the public arena since it positively affects our work and thinking. These days, our local area has gotten a matter of rivalry for our kids. It appears to be that their dress is influencing them every day.

The wearing of our kids has additionally become an essential factor somewhat for the criminal occurrences occurring in the public eye. In an understudy’s life, the educator and parent are the types of God. School dress is viewed as a recipe for equity.

Advantages of School Uniform

  • School uniforms are a need in many schools to achieve consistency in pupils.
  • School uniform binds together all pupils, paying little heed to their social, strict, and monetary foundation.
  • It imparts a feeling of having a place in the pupils.
  • It assists with restraining pupils and keeps everything under control since they are not occupied by their special garments.
  • pupils don’t have to object about what to wear each day in the event that they have school regalia.
  • It is hard for low-pay families to purchase school regalia each spending year, and it might make a strain in their financial plan.
  • School outfits force consistency and consequently make pupils a mass of anonymous kids and with no singularity.
  • It is hard for pupils to check their friend’s monetary condition in the event that they are wearing school dresses.
  • pupils can be not kidding about their examinations and figure out how to endeavor to be deserving of the custom.
  • School dress can make pupils unoriginal.

FAQ’s on Schools Uniforms Essay

Question 1. What students should wear uniforms in school?

Answer: Uniforms are both as useful for schools just as for the pupils. Wearing uniforms will help fabricate a feeling of loneliness inside the school. To start with, wearing coordinating uniforms can cause pupils to feel equivalent. Helpless pupils would presently don’t feel barred in light of the fact that they are not wearing name-brand garments like the more extravagant children.

Question 2. How to write an essay on a school uniform?

Answer: Start with an introduction, discuss the debate going on school uniforms by students, write the cons and pros of school uniforms. Explains the advantages and changes that wearing a school uniform can bring in students. End the essay with a conclusion.

Question 3. What is good about school uniforms?

Answer: School uniforms have been demonstrated to raise test scores, support confidence, diminish savagery and wrongdoing, and make a feeling of freshly discovered pride in pupils. They assist youngsters with zeroing in on learning and homework, not on the thing every other person is wearing or whether they fit in. Outfits are not the answer for the entirety of the issues that adolescents, instructors, and schools face today, however, examination and insights propose that they might be a positive development.

Question 4. Should students wear school uniforms?

Answer: Yes, all students should wear school uniforms since it represents discipline and equality among students in school.

IMAGES

  1. 26 January gujarati essay

    essay on school uniform in gujarati

  2. શાળા યુનિફોર્મની યોજના

    essay on school uniform in gujarati

  3. 💋 School uniform essay topic. School Uniforms Essays: Examples, Topics

    essay on school uniform in gujarati

  4. School Uniform Essay Example at Daniel Moore blog

    essay on school uniform in gujarati

  5. Essay on: Importance of School Uniform

    essay on school uniform in gujarati

  6. School Uniform Persuasive Essay

    essay on school uniform in gujarati

VIDEO

  1. Gujarati Nibandh Lekhan

  2. 10 Lines Essay on My School Uniform in English || Easy, Best and Simple 10 Lines Essay ||

  3. STD

  4. How to write an essay about School Uniforms ?

  5. Essay on importance of school uniform || 200-250 words || essay writing ||

  6. STD

COMMENTS

  1. મારી શાળા નિબંધ

    જો તમે પણ શાળામાં ભણો છો, તો મારી શાળા નિબંધ (my school essay in Gujarati) અન્ય વિદ્યાર્થીઓની જેમ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

  2. Gujarati Essay on "My School", "મારી ...

    Gujarati Essay on "My School", "મારી શાળા વિશે નિબંધ ગુજરાતી" for Students. પ્રસ્તાવના: અમારી વિદ્યાલયનું નામ શારદા સરસ્વતી મંદિર છે. આ વિદ્યાલય …

  3. મારી શાળા ગુજરાતી નિબંધ Essay on My School in Gujarati

    મારી શાળા ગુજરાતી નિબંધ Essay on My School in Gujarati (300 Words) Set 4 is Helpful for Students of Classes 11, 12 and Competitive Exams. શાળા એ શિક્ષણના દરવાજા …

  4. [નવા] વિવિધ વિષય પર નિબંધ લેખન

    અહી ગુજરાતી નિબંધ વિશે સંપૂર્ણ જાણકારી જેવી કે કેવી રીતે લખાય, Types of Essay in Gujarati વગેરે આપી છે.

  5. મારી શાળા નિબંધ

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારી શાળા વિશે નિબંધ એટલે કે My School Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

  6. ગુજરાતી નિબંધ

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી નિબંધ અને નિબંધ લેખન એટલે કે Gujarati Nibandh વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

  7. મારી શાળા નિબંધ

    આજ “મારી શાળા નિબંધ (3 Best My School Essay In Gujarati Language)” આર્ટિકલ માં આપણે સરસ ત્રણ ગુજરાતી ભાષા ના નિબંધ જોવાના છીએ.

  8. Essay in Gujarati

    ગુજરાતી નિબંધ (Essay in Gujarati) કેટેગરી માં તમને અવનવા વિષય પર અલગ અલગ પ્રકારના ઉદાહરણ જોવા મળશે, જે તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી ...

  9. Gujarati Essay

    MatruPrem Essay In Gujarati, Essay Holi in Gujarati>, Essay on Diwali, Essay writing in Gujarati, Nibandh In Gujarati Essay In Gujarati, Good Essay In Gujarati Language, Gujarati Essay, Essay In Gujarati Language, …

  10. School Uniforms Essay

    Give introduction on school uniform in the first paragraph. Explain the advantages and disadvantages of wearing a school uniform. Explain how wearing a uniform brings changes in students. Conclude the essay in the …